SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સહોદ્ધાર. અક્કલીન એટલું પણ સમજતા નથી કે જેવો જેનો ભાવ છે : તેવું તેને ફળ છે. વળી જે ટુંક લખે છે કે છતઆચાર જાણીને જ દેવતાઓ દાઢા વિગેરે લે છે, ધર્મ જાણીને લેતા નથી તેને ઉત્તર–શ્રી જે. બુદ્વિપ પજતી સુત્રમાં જ્યાં જનદાઢાલિવાનો અધિકાર બતાવ્યો છે ત્યાં કહ્યું છે કે ચાર ઇંદ્ર ચાર દાઢા લે ત્યાર પછી કેટલાએક દેવતાઓ અંગોપાંગના અસ્થિ વિગેરે લે છે, તેમાં કોઈ જનભક્તિ જાણુને લે છે અને કોઈ ધર્મ જાણીને લે છે, માટે જેઠાનું લખવું અસત્ય છે–યતા केइ जिणभत्तिए केइ जीयमेयं तिकट्ठ केइ धम्मो त्तिक गिन्हति. પછી જેઠો મંદગતિ લખે છે કે “દાઢા લેવાને અધિકાર છે , ચાર ઇદ્રો છે અને દાઢાની પુજા તે ઘણું દેવો કરે છે એમ કહ્યું છે માટે સાશ્વતા પુદગળ દાઢને આકારે પરિણમે છે. તેનો ઉતર– એક પલ્યોપમ કાળમાં અસંખ્યાતા તિર્થંકર નિવાણુ પામે છે તેથી સર્વે સુધી સભામાં જનદાઢા હોવાનો સંભવ છે. વળી મહાવિદેહના વિહરમાન તિર્થંકરોની દાઢા સર્વે ઇંટો અને વિમાન, ભુવન. નગરાધિપત્યાદિક લિછે, પરંતુ ભરતખંડની જેમ ચાર ઇદ્રોજ લે એમ મર્યાદા નથી. વળી શ્રી જંબુદ્વિપ પતિ સુત્રની વૃતિમાં શાંતિ ચં. દોપાધ્યાયજીએ જન સંતો શબ્દ વિનાશિનિ એટલે કેશ્વરના અસ્થિ કહ્યા છે, તેમજ તે સુવમાં ચાર ઇંદ્ર સિવાય બીજ, ઘણું દેવતાઓ જીનેશ્વરના દાંત, હાડ પ્રમુખ અરિ લે છે એવો અ. ધિકાર છે, માટે જેઠા કુમતિની કરેલી કુયુકિતઓ મોટી છે. વળી અક્કલહીન જેઠો દાટોન સાશ્વતા પુગળ ઠરાવે છે, પરંતુ સુવમાં તો પ્રત્યક્ષ રીતે જીનેશ્વરની દાઢ કહી છે, સાશ્વતી દાઢા તો કોઈ ઠેકાછે કહી નથી. પછી જે લખે છે કે જો ધર્મ જાણુને લેતા હોય તો બીજ ઇન્દ્રો છે અને અય્યદ્ર કેમ ન લે તેને ઉત્તર–વીરભગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy