________________
સમકિત સભ્યોહાર.
श्री जैनधर्मो जयती.
मूर्त्तिन्निधाय जैनेद्र्यं । सयुक्तिशास्त्रकोटि નિઃ : ॥ नव्यानांहद्विहारेषु । लुम्पएढुएढ ककिल्विषं ॥१॥ सम्यकगात्रशल्यानां । व्याप्यानांविश्व दुर्गतेः॥ कदङकुर्वकनद्वारं નવાયા વિરૂશ્વરઃ ॥॥ "યુમ ॥
૧ ઢુંઢક મતની ઉત્પત્તિ વિગેરે.
પહેલા પ્રશ્નમાં ટુંક મતિ કહેછે “ભસ્મ ગ્રહ હતા ને દયા ધર્મ પ્રમા" એટલે ભસ્મ ગ્રેડ ઉતર્યા પછી ઋમારો દયા ધર્મ પ્રગટ થયો; આ વાત ઉપરથી પ્રશ્ન ઉત્પન્ન થાયછે કે શું અગાઉ દયા ધર્મ નહોતો ? ઉત્તર-—હતો. પરંતુ શ્રી કલ્પ સૂત્રમાં કહ્યુંછે કે શ્રી માહાવીર સ્વામીના નિર્વાણુ પદ પામ્યા પછી ભસ્મ ગૃહ ત્રીશમાં બે હજાર વર્ષની સ્થિતિનો પ્રભુને જન્મ નક્ષત્રે બેસશે તેણે કરીને તે બે હળર વર્ષ સુધી સાધુ સાધવીની ઉદય ઉદય પૂજા નહિં થાય, અંતે ભસ્મ ગૃહ ઉતર્યા પછી સાધુ સાધવીની ઉદ્દેશ્ય ઉદય પૂજા થશે. જેની પૂજા ભસ્મ ગૃહના પ્રભાવથી મંદ થશે તેનીજ પૂજા પ્રભાવના ભસ્મ ગૃહ ઉતર્યા પછી વિરોષ થશે, તે પ્રમાણે શ્રી નંદ કિંમળસરી, હેમ વિમળમૂરી, વિદાંનસૂ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org