SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમકિત સહાર, असुरिंदस्स असुरकुमाररत्रो अन्नेसिं च बहुणं अ सुरकुमाराणं देवाणं देवीणय अच्चणिब्जाउ वंदाण ब्जाउ नमंसणिज्जाउ पुयणिज्जाउसकारणिज्जाउ सम्माणणिज्जाउ कलाणं मंगलं देवयं चेइयं पञ्जु वासणिज्जाउ भवंति से तेणटेणं अज्जो एवं वुच्चइ णो पभू जाव विहरित्तए. पणं भंते चमरे असुरि दे असुरराया चमरचंचाए रायहाणिए सभाए स हम्माए चमरांसे सिंहासणंसि चउसट्टिए सामाणे यंसाहस्सिहिं तायत्तिसाए जाव अन्नेहिं असुरकुमा रोहिं देवेहिं देवीहिय सद्धिं संपरिवुडे महया नट्ट जा व मुंजमाणे विहरित्तए १ हंता केवल परियारिठी ए नो चेवणं मेहुण वत्तियाए. सर्थ.-गौतमसामी महापीरस्वामी प्रत्ये प्रश्न - “હે ભગવંત! ચમર અસુરદેવનો ઇંદ્ર, અસુરકુમાર રાજા, અમર ચચાના રાજ્યપાનીને વિષે, સુધર્મનામે સભાને વિષે, અમરનામે સિંહાસનને વિષે રહ્યો તુટિત એટલે ઇંદ્રાણુનો સમુહ તેમની સાથે વ સંબંધી ભોગ ભોગવતેથકો વિચરે ભગવંત કહે છે–એ અર્થ સમર્થ નહિ એટલે ભોગ ન ભોગવે વળી ગતમસ્વામી પુછે છે. “હે ભગવંત! ભોગ ભોગવતો વિચારવાને સમર્થ નહિ એમ શા કારણે કહેછો?પ્રભુ કહે છે “હે ગતમાં ચમર,અસુરે અસુર કુમાર રાજાની ચમચંચા રાજ્યપાનીમાં, સુધનામે સભાવિ, ભાણવક નામે ચેત્યસ્થંભને વિશે, વજુમયી, ઘણું ગોળ દાબડા છે તેને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy