SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓ જીનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. ૧૩૩ ઉપરના સુત્રપાઠ માંહેલા પાંચ બોલમાંથી પાંચમા બોલમાં સમકૃષ્ટી દેવતાના અવર્ણવાદ બોલતા થકા દુર્લભ બાંધીપણુ પામે એમ કહ્યું છે માટે હુંઢકો યાદ રાખવું કે સમગ્ર દેવતાના અવર્ણવાદ બોલવાથી મહા નીચગતિને પાત્ર થશે અને જન્માંતરે ધર્મ પ્રાપ્તિ દુર્લભ થશે. ઈતિ. ૨૧ દેવતા ઓ જીનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. એકવીશમા પ્રશ્નોત્તરમાં સુભદેવતાએ તથા વિજ્યપળીઆ પ્રમુખે જનદાઢા અથવા જીનેશ્વરના અસ્થિ પુજ્યા છે તેને નિષેધ ઠરાવવાને માટે જેઠા કુમતિએ કેટલીએક કુયુકિતઓ લખી છે, ૫રંતુ તેમાંની ઘણી કુણ્યક્તિઓના પ્રત્યુત્તર વશિમાં પ્રશ્નોત્તરમાં લખાઈ ગયા છે. બાકીની કુયુક્તિઓના ઉત્તર નીચે પ્રમાણે શ્રી ભગવતિ સુત્રના દશમા શતકના પાંચમા ઉસ્સામાં चमरेणंते भंते असुरिंदे असुरकुमारराया चमरचं चाए रायहाणिए सभाए सुहम्माए चमरंसी सिंहा सणंसि तुडियणं सद्धिं दिव्वाइं भोगभोगाइं मुंजमा णे विहरत्तिए? णो इणढे समढे से केणटेणं भंते एवं वुच्चइ णो पभू नाव विहारत्तए? गोयमा! च णरस्सणं असुरिंदस्स असुरकुमाररन्नो चमरचं चाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेड्य खंभे वइरामएसु गोलवट्ट समुगाएसु बहुइउ जिण सकहाउ सनिखित्ताउ चिट्ठत्ति जाउणं चमरस्स Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy