SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સહાર. तं महाफलं खलु तहारुवाणं अरहताणं भगवंताणं नामगोयस्त विसवणयाए किमंगपुण वंदण नमंसणं पडिपुच्छण पन्जुवासणयाए एगस्सवि आरियस्स सवणयार किमंगपुण विउलस्स अट्ठस्स गहणयाइ तं गच्छामिणं समणभगवं महाविरं वदामि नमंसा मि सक्कारेमि सम्मामि कलाणं मंगलं देवयं चे यं पज्जुवासामि एयं मे पेच्चा हियाए सुहाए खमाए निसेस्साए अणुगामियत्ताए भविस्सड. અર્થ– નિશ્ચયે તેનું મહાફળ છે. તે કહે છે. કથારૂપ અને રિહંત ભગવંતના નામ ગોત્ર સાંભળવાનું. પણ તેનું તે શું કહેવું વંદના કરીએ, નમસ્કાર કરીએ, પ્રતિષ્ઠા કરીએ, એક પણ આ વચન સાંભળીએ તે મહાફળ થાય અને વિપૂળ અર્થનું ગ્રહણ કરીએ તેના ફળનું તો શું કહેવું. તિ કારણ માટે હું જઉં, શમણુ ભગવંત મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માનકરું, કલ્યાણકારી મંગળકની કરણહાર દેવસંબંધી ચિત્ય જે જીનપ્રતિમા તિની પિરે સેવા કરું. એ મુજને પરભવે હિતકારી, સુખને અર્થે, મને અર્થ, નિયસ જે મોક્ષતિને અર્થે અને અનુગમન કરનાર એટલે પરંપરાએ શુભાનુબંધી થાય, આ આળાવામાં દેવના ચિત્યની પરે સેવા કરું એમ કહ્યું તિ ઉપરથી સ્થાપના અને ભાવછન એ બનની પૂજા પ્રમુખના સમાન ફળ સુત્રકારે બતાવ્યા છે. જેઠો કહે છે કે વાંદવા વિગેરેનો મોટો લાભ કહ્યો પણ નાટકને મોટો લાભ સંભચિંતવ્યો નહિ,માટે નાટક ભગવંતની આ જ્ઞાનું કર્તવ્ય જણાતું નથી જેઠા કુમતિનું આ લખાણું અસત્ય છે www.jainelibrary.org For Personal and Private Use Only Jain Educationa International
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy