________________
૧૦૦
સમિતિ સોદ્ધાર
हिण जाणु धरणितलं सि निहटु तिखुत्तो मुट्ठाणं धरणितलं सि निवेसेइ सिनिवेसेइत्ता इसिं पञ्चुण मइ करयल जाव क एवं'वयासि नमोथुणं अरिहंताणं भगवंताणं जावसंपत्ताणं वंदइ नमसइ जिणघराउ पडिणिखमइ..
અર્થ તારે તે પદો રજવર કન્યા જ્યાં સ્નાન મજ્જન કરવાનું ઘર છે ત્યાં આવે, મજણુ ઘરમાં પસ, સ્નાન કરીને કર્યું છે બળી કર્મ એટલે પુજાનું કાર્ય અર્થાત્ ઘર દેરાસરમાં પૂજા કરીને કેતુક તે તિલકાદિક મંગળ તે દધી દ્રોવ અક્ષતાદિક તેજ પ્રાય શ્ચિત એટલે દુરસ્વમાદિકના વાતક કર્યા છે જેણે શુદ્ધને ઉજવલ મટે
જનમંદિરે જવા યોગ્ય એવા વસ્ત્ર પહેરીને મજણું ઘરમાંથી નીકળે, જ્યાં જનાર છે ત્યાં આવે છઘરમાં પિસે, પેસીને દીઠે કે જનપ્રતિમાને પ્રણામ કરે. પછી મોર પીંછી લે, લઈને જેમ સુર્યદેવતા જનપ્રતિમાને પુજે તેમ સઘળ વિધિ જાણવો તે અધિકાર સુભને યાવત્ ધુપ દહે ત્યાં લગી કહેવો તે ધુપ દહીને ડાબો ઢીંચણ ઉંચો રે, જમણે ઢીંચણ ધરતએ થોપે, થાપીને ત્રણ વાર મતક પૃથ્વી તળ પ્રત્યે સ્થાપે, થાપીને લગારેક નીચી નમે, હર જેડી, દશનખ ભેળા કરી મસ્તકે અંજલી કરીને એમ કહે. નમસ્કાર થાઓ અરિહંત ભગવંત પ્રત્યે યાવત્ સિદ્ધિગતિ પ્રત્યે પામ્યા છો. અહિંઆ યાવત શબ્દ શકતવ સંપુર્ણ થશે કહેવો. પછી વંદના કરી નમસ્કાર કરી છનગ્રહમાંથી નીકળે પુક્ત પ્રકારે સુત્રમાં કહ્યું છે તે પણ કો મિથ્યા છી, જનપ્રતિમાની પૂળ માનતા નથી તે મિથ્યાત્વને ઉદય છે.
આદ્યમાં તે કુમતિ લખે છે કે કોઈએ વિતરાગની પ્રતિમા પૂછ નથી અને કોઈ નગરમાં જનચૈત્ય કહ્યા નથી તિને ઉત્તર શ્રી ઉન્નાઈ સુગમાં ચંપાનગરી વદુર મરિહંત વેરૂગારું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org