SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમકિત સદાર. મુજબ અંબા અન્ય દર્શનીના ગુરૂને ત્યાગ કર્યો ત્યારે જેના દર્શનના ગુરૂતો વાંદવા યોગ્ય રહ્યા છે. માટે એવા કુતકો કરવા તે ફોગટ છે.. વળી જે મુઢ લખે છે કે “અંબડ સાધુને વાંદે છે તે અસત્ય છે. છે કે અંબડ શુદ્ધશ્રદ્ધાવાન શ્રાવક હોવાથી જૈન મતના સાધુને તે વંદન યોગ્ય કહે છે તે પણ પોતે પરિવ્રાજકને આચાર્ય છે, પોતાને વિશ તાપસનો છે, અને અન્યમતિઓ તેને ગુર બુદ્ધિએ પુજે છે તેથી તે સાધુને વંદના, ખમાસણ પૂર્વક કરતો નહિ. - ત્યાર પછી જે લખે છે કે અંડ સાધુને અનાદિક આપે છે તે પણ અસત્ય છે કારણ કે તેના પાઠમાંજ તે વાત લખી નથી. વળી પોતે પારકે ઘેર જમે છે તે સાધુને અનાદિક ક્યાંથી આપે! જેમ હૃહકો છનાસાના ઉત્થાપક હોવાથી ભવ સમુદ્રમાં બુડનાર છે તો તે બીજાને કેમ તારી શકે? એ દષ્ટાંતે સમજવું. વળી જે લખે છે કે અબડને બાર વત સુત્રપાઇ કહ્યાછે” તિ પણું અસત્ય છે. જેમ આણંદનબાર વૃત્ત કહ્યા છે તે પ્રમાણે સુત્રમાં અબડને કોઈ જગ્યાએ કહ્યું નથી, ન કહ્યા હોય તે સુત્ર શાખ - બતાવો. પ્રશ્નને અંતે જે જેના દર્શનીઓને મિથ્યાત્વ મોહની કમને ઉદય લખે છે તે તેને પોતાને જ છે અને તેથી તેણે ઉપર બતાવ્યા પ્રમાણે અસત્ય લખ્યું છે એમ સિદ્ધ થાય છે. જેમ એક પુરુષ છે. જ ઉતાવળો શીઘપણે ઘીની ખરીદી કરવા જતો હતો તેને તવા લાગી તેવામાં રસ્તામાં કોઈ બાઈ પાસે તેણે પાછું દીઠું એટલે તે બોલ્યો કે બધી પાર છે કે તેને પીવું હતું તેને પાણી પણ અંતકરણુમાં ઘી થી થઈ રહેલું તેથી તે બોલાઈ ગયું છે; એમજ જેઠા સુમતિને પોતાને જ મિથ્યાત્વ મોહનીનો ઉદય થયેલો તેથી તેણે લખી દીધું છે એમ નક્કી સમજવું. ઈતિ. આવી. ૧૮ સત્ર ક્ષેત્રે ધન વાવવું કહયું છે તે વિષે. અઢારમા પ્રશ્નોત્તરમાં જે કુમતિ લખે છે કે સાવક્ષેત્ર સુત્રમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy