SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સહ્યોદ્વાર. ત્યારે અર્થ કરો છો તે શા આધારથી કરો છો તે બતાવે. કારણ કે . તમામ કોષમાં અમારા કહેવા પ્રમાણે ચત્ય શબ્દના ત્રણ જ અર્થ કહેલા છે, પણ તમે ત્યાં શબ્દને અર્ધ સાધુ તથા જ્ઞાન વિગેરે કરો છો તે કેવળ સ્વકળ કલિપત છે અને તે ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે નિકેવળ અસત્ય બોલી તથા અસત્ય પરૂપણું કરી બીચારા ભોળા લોકોને તમારા કુપંથમાં ફસાવો છો. ઈતિ૧૬ આણંદશ્રાવકે જીન પ્રતિમા વાંદી છે તે વિષે સોળમા પ્રશ્નોત્તરમાં આણદ શ્રાવકે જીન પ્રતિમા વાંદી નથી એમ કરાવવા માટે જેઠા કુમતિઓ ઉપાસકદશાંગસૂત્રનો પાઠ નાંખીને તેને અર્થ તમામ ફેરવી નાંખ્યો છે માટે તિજ સૂત્રપાઠ ખરા અર્થે સાથે આ નીચે લખ્યો છે. શ્રી ઉપાસક દશાંગે પ્રથમાધ્યયન યતઃ नो खलु मे भंते कप्पइ अब्ज पाइंचणं अन्न उथियावा अन्नउथ्थिय देवयाणिवा अनउथिए परिग्गहियाइं अरिहंत चेइयाइंवा वंदित्तएवा नम सित्तएवा पुबि अणालित्तेणं आलवित्तएवा संलवि त्तएवा तेसिंअसणंवा पाणंवा खाइमंवा साइमंवा दाउंवा अणुपदाउंवा नन्नथ्थरायाभिओगेणं गणाभिओ गेणं बलाभियोगेणं देवाभिउगेणं गुरूनिग्गहेणं वित्ति कंतारेणं कप्पइ मे समणे निग्गंथे फासुरसणिज्जेणं असणं पाणं खाइमं साइमेणं वथ्थ पडिग्गह कंबल पायपुछणेणं पाडिहारिय पीढ फलगसेज्जा संथराए णं उसह भेसज्जेणं पडिलाभेमाणस्स विहरित्तएइ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy