SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ (૨ ) એજ છે કે સત્યધર્મ મંગીકાર કરી જન્મ સફળ કરવા, પરંતુ કોઈ ખાખતમાં પક્ષપાત શ્રુદ્ધિ ધારણ કરી અસસનો પક્ષ કરવા નહિ. મા પુસ્તકની અંદર વાંચનારને સમજવામાં સહેલાઈ થવા માટે સમકિતસારની અંદરના વાક્યો માગળ પાછળ નિશાની કરીને દાખલ કર્યા પછી તેનું ખંડન લખ્યું છે, ગ્રંથ ગુર્જરભાષામાં લખતાં યથાસ્થિત શબ્દજ્ઞાન ન હેાવાથી તેમજ મતિદોષ અથવા દ્રષ્ટીદોષથી વાક્ય મેળવણીમાં કે શબ્દધુદ્ધિમાં જે કાંઇ ભૂલ માલમ પડે તે સજ્જન પુરૂષોએ દરગુજર કરો અમને લખી જણાવવું જેથી બીજી માવૃત્તિમાં તેટલો સુધારો કરી શકાય. સંવત ૧૯૪૧ ફાગણ વદી ૭ સુયૅવાર. ભાષાંતર કત્તા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy