SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 55 ૫૫૪ નવકારશીનું પચ્ચક્ખાણ ક૨વું હોય તો રાત્રિભોજન અંગે કઇ મર્યાદા છે ? ૫૫૫ શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણો કેટલા નવકાર ગણીને પા૨ે ? ૫૫૬ છૂટા શ્રાવકો નવકારશી વગેરે પચ્ચક્ખાણો નવકા૨ ગણીને પારે તેનો શાસ્ત્રમાં પાઠ છે ? ૫૫૭ રાત્રે ખાનાર નવકારશી કરી શકે ? ૫૫૮ ૧૦ વાગે માંગેલા એકાસણાના પચ્ચક્ખાણમાં નમુક્કારસહિય્ બોલવું જરૂરી છે ? ૫૫૯ નવકારશી આદિનો સમય થઇ ગયા પછી પચ્ચક્ખાણ પાર્યા પહેલા આગળ વધવું હોય તો વધી શકાય ? ૫૬૦ દુવિહારના પચ્ચક્ખાણવાળો કાથા-ચુનાનું પાન અને ઉપર પાણી વાપરે તો પચ્ચક્ખાણ ભંગ થાય ? ૫૬૧ દુવિહારના પચ્ચક્ખાણમાં લીંબુના રસવાળી સૂંઠ કલ્પે ? ૫૬૨ ઉપવાસના પચ્ચક્ખાણમાં નવકારશીમાં પાણી વાપરી શકાય ? ૫૬૩ સાંજે સૂર્યાસ્ત વખતે તિવિહાર લેનાર રાત્રે ક્યાં સુધી અને કેટલી વખત પાણી વાપરી શકે ? ૫૬૪ છૂટા સાધુ કે શ્રાવક તિવિહારનું પચ્ચક્ખાણ કરે તો સાંજે કયું પચ્ચક્ખાણ લે ? ૫૬૫ પાણસના આગારવાળાએ રાત્રે ચોવિહાર કરવો જોઇએ કે તિવિહાર પણ કરી શકે ? ૫૬૬ ઉકાળેલું પાણી પીવાના નિયમવાળો છૂટો શ્રાવક રાત્રે ચોવિહાર જ કરી શકે કે તિવિહાર આદિ કરી શકે ? ૫૬૭ ચોવિહા૨ ક૨વા માટે સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા આહાર-પાણીનો ત્યાગ કરવો જ પડે ? ૫૬૮ છૂટા પચ્ચક્ખાણવાળા સાધુભગવંત પડિલેહણમાં તિવિહાર કરે તો સાંજે કયુ પચ્ચક્ખાણ કરે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy