________________
સમવાયાંગ સૂત્ર
५३१ अरे णं अरहा तीसं धणूई उड्ड उच्चत्तेणं होत्था ।
५३२ सहस्सारस्स णं देविंदस्स देवरण्णो तीसं सामाणियसाहस्सीओ पण्णत्ता ।
५३३ पासे णं अरहा तीसं वासाई अगारवा - समझे वसित्ता अगाराओ अणगारियं पव्वइए ।
५३४ समणे भगवं महावीरे तीसं वासाई अगारवासमझे वसित्ता अगाराओ अणगारियं पव्वइए ।
५३५ रयणप्पहाए णं पुढवीए तीसं निरयावाससयसहस्सा पण्णत्ता ।
५३६ इमीसे णं रयणप्पहा पुढवी अत्थे - गइयाणं नेरइयाणं तीसं पलिओ माई पिण्णत्ता |
५३७ अहेसत्तमाए पुढवीए अत्थेगइयाणं नेरया तीसं सागरोवमाई ठिई पण्णत्ता । ५३८ असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं तीसं पलिओ माई ठिई पण्णत्ता ।
५३९ उवरिम-उवरिम- गेवेज्जयाणं देवाणं जहणं तसं सागरोवमाई ठिई पण्णत्ता । ५४० जे देवा उवरिम-मज्झिम- गेवेज्जएस विमासु देवत्ता उववण्णातेसि णं देवाणं उक्कासेणं तसं सागरोमा ठि पण्णत्ता |
५४१ ते णं देवा तीसह अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, नीससंति वा ।
Jain Educationa International
७७
પ૩૧ અરિહંત અરનાથ ત્રીસ ધનુષ્ય ઉંચા હતા.
૫૩૨ સહસ્રાર દેવેન્દ્રના ત્રીસ હજાર સામાનિક हेवा छे.
૫૩૩ અરિહત પાર્શ્વનાથ ત્રીસવષ ગૃહવાસમાં રહીને અગારાવસ્થામાંથી અણગારાવસ્થા
વાળા અન્યા હતા.
૫૩૪ શ્રમણ ભગવાન મહાવીર ત્રીસવ ગૃહવાસમાં રહીને અગારાવસ્થામાંથી અણુગારાવસ્થામાં આવ્યા હતા.
૫૩૫ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ छे.
૫૩૬ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે
૧૩૭ તમસ્તમઃ પ્રભા પૃથ્વીના કેટલાક નૈરિયકોની સ્થિતિ ત્રીસ સાગરોપમની છે
૫૩૮ કેટલાક અસુરકુમાર દેવાની સ્થિતિ ત્રીસ પલ્યાપમની છે
પ૩૯ અધાથી ઉપરવાળા ત્રૈવેયક દેવાની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની છે.
૫૪૦ ઉપરના મધ્યમ ત્રૈવેયક વિમાનમાં જે
દેવા ઉત્પન્ન થાય છે તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગર।પમની હોય છે.
૫૪૧ તે દેવા ત્રીસ પખવાડીએ શ્વાસેાચ્છવાસ दो छ.
For Personal and Private Use Only
www.jainelibrary.org