________________
७४
ને સમવાય-૩૦
१४.२ मनुष्य, रे मनुष्यनी मया
ગ્રામવાસીઓની કૃપાથી સમૃદ્ધ. બન્યો છે, તે જે ઈર્ષોથી તે મનુષ્યના કાર્યમાં વિદ્ધ નાંખે, હાનિ પહોંચાડે તો મહામહનીય કર્મ બાંધે છે
૧૫. જેમ સપિણી પોતાના ઈંડાને નાશ
કરે છે તેમ જે પિતાના ઉપકારી સ્વામીની અથવા સેનાપતિ, પ્રશાસકની હત્યા કરે છે તે મહામહનીય
કર્મ બાંધે છે. ૧૬. જે રાષ્ટ્રનેતા, દેશનેતા અથવા નગર
શેઠ આદિ પ્રસિદ્ધ પુરૂષની હત્યા કરે છે તે મહામહનીય કર્મ બાંધે
ट
१४. ईसरेण अदुवा गामणं, आणसरे,
ईसरीकए। तस्स संपयहीणस्स, सिरी अतुलमागया ॥ १६॥ ईसादोसेण आविटे, कलुसाविलचेयसे । जे अंतराअं चेएइ, महामोहं
पकुव्वइ ॥ १७॥ १५. सप्पी जहा अंडउडं, भत्तारं जो
विहिंसइ । सेणावइं पसत्थारं, महामोहं
पकुव्वइ ॥१८॥ १६. जे नायगं व रहस्स, नेयारं
निगमस्स वा। सेट्टि बहुरवं हता, महामोहं
पकुव्वइ ॥ १९॥ १७. बहुजणस्स णेयारं, दीवं ताणं च
पाणिणं। एयारिसं नरं हता, महामोहं
पकुव्वइ ।॥ २०॥ १८. उवट्ठियं पडिविरयं, संजयं
सुतवस्सियं । वुक्कम्म धम्माओ भंसेइ, महा
मोहं पकुव्वई ॥२१॥ १९. तहवाणतणाणीण, जिणाणं
वरदसिणं । तेसि अवण्णवं बाले, महामोहं
पकुव्वइ ॥ २२॥ २०. नेयाइअस्स मग्गस्स, दुढे अवयरई
बहुं। तं तिप्पयंतो भावइ, महामोहं पकुव्वइ ॥ २३॥
૧૭. જે વહુજના નેતાન, જે ઘણાને
માટે શરણભૂત હોય, એવા પુરૂષની હત્યા કરે છે તે મહામેહનીય કર્મ
मधेछ. ૧૮. જે મનુષ્ય સંયમીને પથભ્રષ્ટ કરે
છે તે મહામહનીય કમ બાંધે છે.
. જે અનંતજ્ઞાની, અનંતદશ ભગવતેની જિન નિંદા કરે છે. તે મહામહનીય કર્મ બાંધે છે.
૨૦. જે ન્યાય માર્ગની નિંદા કરે છે અને
નિન્દા દ્વેષથી સ્વ–પરને વાસિત કરે છે તે મહામહનીય કર્મ બાંધે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org