________________
૫૮
४२९ अहेसत्तमाए णं पुढवीए अत्थेगइयाणं नेरइयाणं तेवीसं सागरोवमाई ठिई
पण्णत्ता ।
४३० असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं तेवीस पलिओ माई ठिई पण्णत्ता | ४३१ सोहम्मीसाणाणं देवाणं अत्थेगइयाणं तेवीस पलिओ माई ई पण्णत्ता । ४३२ हेट्ठिम - मज्झिम - गेविज्जगाणं देवाणं जहणणं तेवीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
I
४३३ जे देवा हेडिम हेट्ठिम- गेवेज्जय-विमाणेसु देवता उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं तेवीसं सागरोवमाई ठिई पण्णत्ता ४३४ ते णं देवा तेवीस हि अद्धमासेहिं आणमंति वा, पाणमांत वा, उस्ससंति वा, नीससंति वा ।
४३५ तेसि णं देवाणं तेवीसेहिं वास- सहस्सेहिं आहारट्ठे समुपज्जइ ।
४३६ संतेगइया भवसिद्धिया जीवा जे तेविसेहिं भवग्गहणेहिं सिज्झिस्संति - जावसव्वदुक्खाणमंतं करिस्सति ।
ચાવીસમા
४३७ चउव्वीसं देवाहिदेवा पण्णत्ता तंजहाउसभ- अजित-संभव - अभिणंदण - सुमइपउमप्पह - सुपास- चंदप्पह - सुविधि - सीअल-सिज्जंस वासुपुज्ज-विमल-अनंतधम्म-संति- कुंथ - अर-मल्ली-मुणिसुव्वय-मी- पास- वद्धमाणा ।
Jain Educationa International
૪૨૯ તમસ્તમ: પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ તેવીસ સાગરોપમની છે,
૪૩૦ કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેવીસ પલ્યાપમની છે.
૪૩૧ સૌધમ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેવીસ પલ્યેાપમની છે.
૪૩૨ નીચેના ત્રીકના મધ્યમ ત્રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ તેવીસ સાગરાપમની છે.
૪૩૩ અધસ્તન-અધસ્તન-અધાની નીચેના ગ્રેવે યક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની તેવી સ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
૪૩૪ તે ત્રૈવેયક દેવો તેવીસ પખવાડિયે શ્વાસેાશ્ર્વાસ લે છે.
૪૩૫ તે ત્રૈવેયક દેવોને તેવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે.
૪૩૬ કેટલાક ભવસિદ્ધિક જીવો તેવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુ:ખાને અંત કરશે.
સમવાય
૪૩૭ ( આ અવસર્પિણી કાલના) દેવાધિદેવ तीर्थ४२ थोपीस छे—–— ऋषल, सन्ति, सलव, अभिनद्दन, सुभति, पद्मप्रल, सुपार्श्व, चंद्रयल, सुविधि, शीता, श्रेयांस, वासुपूज्य, विभा, अनंत, धर्म, शांति, कुथु, भर, भट्टी, भुनिसुव्रत, नभि, भि, पार्श्व, वर्धमान.
For Personal and Private Use Only
www.jainelibrary.org