SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ १७५ नव बंभचेर - अगुत्तीओ સંનહા पण्णत्ताओ, इत्थी - पसु -पंडग-संसत्ताणं सिज्जासणाणं सेवणया- जाव-सायासुक्ख- पडिबद्धे यावि મર્ । १७६ नव बंभचेरा पण्णत्ता तंजहाસત્યરા, હોળવિજ્ઞગો, સૌબોસવિજ્ઞ, સમ્મત્ત । आवंति-धुत-विमोहा, મળળા ।। १७७ पासे णं अरहा पुरिसादाणीए नव रयणीओ उडूं उच्चत्तेणं होत्था । उवहाणसुयं, १७८ अभीजि नक्खते साइरेंगे नव मुहुत्ते चंदेणं सार्द्धं जोगं जोएइ । १७९ अभीजि आइया नव नक्खत्ता चंदस्स उत्तरेणं जोगं जोएंति तंजहा - अभीजि સવળા-ગાય-માળી । १८० इमीसेणं रणपहाए पुढवीए बहुसमरमणिखाओ भूमिभागाओ नव जोयणसए उडूं अबाहाए उवरिल्ले तारारूवे चारं સદ્ | १८१ जंबुद्दीवेणं दीवे नवजोयणिआ मच्छा पविसिंसु वा पत्रिसंति वा, पविसिस्संति વા १८२ विजयस्स णं दारस्स एगमगाए बाहाए नव नव भोमा पण्णत्ता । Jain Educationa International ૨૧ ૧૭૫ બ્રહ્મચર્યની અગ્રુપ્તિએ નવ પ્રકારની છે. પૂર્વ કથિત નવ ગુપ્તિઓથી વિપરીત આચરણ કરવું તે. ૧૭૬ આચારાંગના પ્રથમ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવ અધ્યયના છે-શસ્ત્રપરિજ્ઞા, લેાકવિજય, શીતોષ્ણીય, સમ્યક્ત્વ, આવતી, ધૃત, વિમાહાયતન, ઉપધાન-શ્રુત, મહાપરિજ્ઞા. ૧૭૭ પુરૂષોમાં આદાનીય અરિહંત પાર્શ્વનાથ નવ હાથ ઉંચા હતા. ૧૭૮ અભિજીત નક્ષત્રના નવમુહુર્તોથી ઘેાડા વધારે સમય સુધી ચંદ્રની સાથે ચેાગ થાય છે. ૧૭૯ અભિજીત આદિ નવ નક્ષત્રો ચંદ્રના ઉત્તરની સાથે સબંધ (યાગ) કરે છે, એટલે કે ઉત્તર દિશામાં રહેલ અભિજીત આદિ નવ નક્ષત્ર દક્ષિણ દિશામાં રહેલ ચ'દ્રની સાથે સંબંધ કરે છે. અભિજીત શ્રવણ ચાવત્ ભરણી સુધી. ૧૮૦ આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમતલ રમણીય ભૂમિભાગથી નવસા ચેાજનની અવ્યવહિત ઉંચાઈ ઉપર ઉપરી તારામડળ ભ્રમણ કરે છે. ૧૮૧ નવચેાજન પ્રમાણવાળા મત્સ્યા જંબુદ્વીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં પ્રવેશ કરતા હતા અને ભવિષ્યમાંપ્રવેશ કરશે. ૧૮૨ પૂર્વ દિશામાં આવેલ જંબૂદ્વીપના વિજયદ્વારના પા ભાગમાં નવ, નવ ભૌમ છે— ભૂમિનું વિશિષ્ટ સ્થાન અથવા નગર છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy