SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ एए धम्मायरिया, कित्तीपुरिस्साण वासुदेवाणं। पुब्बभवे एआसिं, जत्थ नियाणाई कासी य॥ ११ एएसिं नवण्हं वासुदेवाणं पुव्वभवे नव नियाणभूमिओ होत्था, तंजहा महुरा य कणवत्थू, सावत्थी पोयणं च रायगिहं। कार्यदि कोसंथि, मिहिलपुरी हत्थिणापुरं च। મેઘનાદ જે તથા કૌચ પક્ષીના અવાજ જે હતું. તેમના નીલ, પીળા, રેશમી વસ્ત્રો કંદરાથી યુક્ત હતાં. તેઓ શ્રેષ્ઠ પ્રકારના સદા દેદીપ્યમાન તેજવાળા, માણસમાં સિંહ જેવા બળવાન હતા. તેમને નરપતિ, નરેન્દ્ર અને નરવૃષભ કહેવામાં આવે છે. તેઓ દેવરાજ ઈન્દ્રના જેવા હતા. રાજ્યલક્ષ્મીના તેજથી તેઓ અધિક દેદીપ્યમાન લાગતા તેઓ (બલદેવ) નીલ અને (વાસુદેવ) પીળાં વસ્ત્રો ધારણ १२ एएसि णं नवण्हं वासुदेवाणं नघ नियाणकारणा होत्था, तंजहा गावी जुए संगामे, तह इत्थी पराइओ रंगे। મન્નાપુરા મોટ્ટી, परइड्डी माउआ इ य ॥ આ બલદેવ અને વાસુદેવ એ બન્ને ભાઈઓ હોય છે. આ ક્રમ પ્રમાણે નવ વાસુદેવ અને નવ બળદેવ થયા છે. ત્રિપૃષ્ઠથી લઈને કૃષ્ણ સુધીના નવ વાસુદેવ થયા છે. અને અચળથી લઈને રામ સુધીના નવ બળદેવ થયા છે. १३ एएसेिं नवण्हं वासुदेवाणं नव पडिसत्तु होत्था, तंजहा गाहाओ अस्सग्गीवे तारय, मेरय महुकेटमे निसुंभे य। बलि पहराए तह, रावणे य नवमे जरासिंधु ॥ एए खलु पडिसत्तू, कित्तीपुरिसाण वासुदेवाणं । सब्बे अचक्कजोही, सव्वे य हया सचक्केहिं ॥ તે નવ બળદેવ અને વાસુદેવના પૂર્વ ભવના નવ નામ હતા. તે નામો – વિશ્વભૂતિ, પ્રવર્તક, ધનદત્ત, સમુદ્રદત્ત, કવિબાપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ અને ગંગદત્ત. આ પ્રમાણે વાસુદેવના પૂર્વભવના તે નામ હતા. હવે બળદેવના પૂર્વભવના નામ અનુક્રમે કહીશ–વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધર્મસેન, અપરાજિત અને રાજલલિત આ પ્રમાણે બળદેવના પૂર્વભવના નામે હતા. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy