________________
२००
५
एतेसि णं सत्तण्हं कुलगराणं सत्त भारिया ઢોલ્ધા, સંગહા ગાહાचंदजसा चंदकता,
सुरूव पड़िरूव चक्खुकंता य । सिरिकंता मरुदेवी, कुलगरपत्तीण णामाई ॥
जंबुद्दी णं दीवे भारहे वासे इमीसे गं ओसप्पिणीए चउवीसं तित्थगराणं पियरो होत्था, तंजहा गाहाओ
भी यजियसत्तू य
जियारी संवेरे इय | मेहे पट्टे य. महसेणे य खत्तिए || सुवेदढरहे विहू, वसुपुजे यखत्तिए ।
कम्मा सीसेणे, भाणू विस्ससेणे इय || सूरे सुदंसणे कुंभे, सुमित्तविज समुद्दविजए य । राया य आससेणे य,
सिद्धत्थेच्चिय खत्तिए ||
उदितोदियकुलवंसा, विमुद्धवंसा गुणेहि उवया । तित्थप्पवत्तयाणं,
एए पियरो जिणवराणं ॥
६ जंबुद्दीवे णं दीवे भारहे वासे इम
ओसप्पिणीए चउवीसं तित्थगराणं मायरो होत्था, तंजहा गाहाओ
मरुदेवा विजया सेणा,
सिद्धत्था मंगला सुसीमा य । पुहवी लखणा रामा, नंदा बिहू जया सामा ॥
Jain Educationa International
પિતા થઈ ગયા છે. તેમના નામ-—નાભિ, જિતશત્રુ, જિતારિ, સંવર, મેઘ, ઘર, પ્રતિષ્ઠ, મહાસેન. ક્ષત્રિય, દૃઢરથ, વિષ્ણુ, વાસુપૂજ્ય, ક્ષત્રિય, કૃત વર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદર્શન, કુ ંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, રાજા અશ્વસેન અને ક્ષત્રિય સિદ્ધા તીથ પ્રવક જિનવરાના એ પિતા ઉત્તરીત્તર ઉત્કષ પામતા કુલરૂપ વશવાળા હતા. માતૃવંશની અને પિતૃવંશની વિશુદ્ધતાથી યુક્ત હતા. સમ્યક્ દન આદિ તથા દયા, દાન આદિ સદ્ગુણેાથી યુક્ત હતા. જ શ્રૃદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષોમાં આ અવસર્પિણી કાળમાં ૨૪ તીકરાની ૨૪ માતાએ થઇ ગઈ છે. તેમના નામ—મરૂદેવી, વિજયા, સેના, સિદ્ધાર્થા, મ`ગલા, સુસીમા, પૃથિવી, લક્ષ્મણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, સુયશા, સુત્રતા, અધિરા, શ્રી. દેવી, પ્રભાવતી, પદ્મા વષ્રા, શિવા, વામા અને ત્રિશલા આ પ્રમાણે ૨૪ તી‘કાની ૨૪ માતાઓના નામ છે. જ'શ્રૃદ્રીપ નામના દ્વીપમાં ભારતવષ માં અવસર્પિણી કાળમાં ચાવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમના નામ ઋષભ, અજિત, સભવ, અભિનદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ-પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધમ, શાન્તિ, કુન્થુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ, વધુ માન તે તી 'કરાનાં પૂર્વભવના ચાવીસ નામેા આપ્રમાણે હતા—વજ્રનાભ, વિમલવાહન, ધસિંહ, સુમિત્ર, ધમિત્ર, સુંદરબાહુ, દીખાડુ, જુગમાડુ, લખાહુ, દત્ત, ઇન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર, સિંહરથ, મેઘરથ, રૂકુમી, સુદશ ન, ન ંદન,સિંહગિરિ, અદીનશત્રુ, શ ́ખ, સુદર્શન, અને નંદન, અવસાપણી કાળના તીય કરાનાં પ્રવ ભવના ઉપરીક્ત નામેા હતા.
For Personal and Private Use Only
www.jainelibrary.org