________________
(३) सुयं मे आउसं तेण भगवया
एवमक्खायं :
एगे आया ।
एगे अणाया !
તો
તુ
एगे अंडे ।
एगा किरिआ ।
एगा अकिरिआ ।
एगे लोए ।
एगे अलोए ।
एगे धम्मे ।
एगे अधम्मे ।
एगे पुण्णे ।
एगे पावे ।
एगे बंधे ।
एगे मोक्खे |
एगे आसवे ।
एगे संवरे ।
एगा वेयणा । एगा णिज्जरा ।
Jain Educationa International
સમવાય-૧
૩-હે આયુષ્મન્ જખ્! મેં તે ભગવાન્ મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે—
ચૈતન્યગુણની અપેક્ષાએ આત્મા એક છે.
અનુપયોગ લક્ષણની અપેક્ષાએ અનાત્મા ( જડ પદાથ ) એક છે.
અપ્રશસ્ત ચેાગાની પ્રવૃત્તિરૂપ વ્યાપાર (હિંસા ) એક હાવાથી દંડ એક છે.
પ્રશસ્ત યાગાની પ્રવૃત્તિરૂપ અદંડ (અહિંસા) એક છે.
ચોગાની પ્રવૃત્તિરૂપ ક્રિયા એક છે. ચેાગનિરાધ રૂપ અક્રિયા એક છે. ધાસ્તિકાય આદિ દ્રબ્યાના આધારભૂત લેાકાકાશ એક છે.
જ્યાં ધાસ્તિકાય આદિ દ્રબ્યાના અભાવ હાય તે અલાકાકાશ એક છે.
જીવા અને પુદ્ગલેાની ગતિમાં સહાયક સ્વભાવથી ધમાસ્તિકાય એક છે.
જીવા અને પુદ્ગલેાની સ્થિતિમાં સહાયરુપ સ્વભાવથી અધાસ્તિકાય એક છે.
શુભયાગરૂપ પ્રવૃત્તિના એક હાવાથી પુણ્ય એક છે.
અશુભયાગરૂપ પ્રવૃત્તિ એક હાવાથી પાપ એક છે.
કમબદ્ધ આત્માની સામાન્ય વિવક્ષાથી બધુ એક છે.
ક મુક્ત આત્માઓની સામાન્ય વિવક્ષાથી મેાક્ષ એક છે.
જીવરૂપ નૌકામાં ઇન્દ્રિયરૂપ છિદ્રોથી ક રૂપ જલના આગમન આસ્રવ છે, તે સામાન્ય વિવક્ષાથી એક છે.
જીવરૂપ નૌકામાં ઇન્દ્રિય-છિદ્રોથી આવતા કમરૂપ જલને રોકવું. તે સવર છે, સામાન્ય વિવક્ષાથી તે એક છે.
અશુભ કહૃદય જન્ય માનસિક કાયિક પીડા વેદના છે. તે સામાન્ય વિવક્ષાથી એક છે. ક ક્ષયરૂપ નિજ રા સામાન્યરૂપે એક છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org