SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ૨૦૨૮ ૧. નેરથા જું મંતે ! ત્તિ સુધયળો ? उ० गोयमा । छण्हं संघयणाणं असंघ થળી । ક્ષેત્ર બાદ, ખેવ છિા, નવદ્વાર । जे पोग्गला अणिट्ठा अकंता अप्पिया अणाएज्जा असुभा अमणुण्णा अमणामा अमणाभिरामा ते तेसिं असंघणत्ताए परिणामति । १०३९ प्र० असुकुमारा णं भंते । किं संघयणा उ० गोयमा । जे पोग्गला इट्ठा कंता पिया मणुण्या मणामा माभिरामा । ते ते असंघयणता परिणमति । एवं - जाव - थणिय कुमाराणं । १०४० प्र० पुढवीकाइया णं भंते! किं संघयाणा पण्णत्ता ? उ० गोयमा ! छेवट्टसंघजणा पण्णत्ता । एवं जाव-संमुच्छिम पचिंदिय-तिरिक्खजोणियत्ति । Jain Educationa International ૧૦૩૮ પ્રશ્ન-હે ભદત ! નારક જીવા કયાં સંહનનથી યુક્ત હોય છે! અકાન્ત ઉત્તર-હે ગૌતમ! છ સહનામાંના એક પણ સ`હનનથી તેએ યુક્ત હોતા નથી, તેથી તેમને અસહનની કહે છે. તેમને અસ્થિ હોતી નથી, શિરાઓ હોતી નથી, સ્નાયુઓ હોતા નથી તથા જે પુદ્ગલે સહા સામાન્ય રીતે અનિષ્ટ -અવલ્લભ હોય છે. અકમનીય હોય છે, અપ્રિય હોય છે. અગ્રાહ્ય હોય છે, સ્વાભાવિક રીતે જ અસુંદર હોય છે. જેને વિચાર કરવાથી પણ ચિત્તમાં અપ્રીતિ-અણુગમા જાગે એવા હોય છે. તથા જે અમનાભિરામ હોય છે. તેવા પુલો તે નારક જીવાનાં અસ્થિ આદિથી રહિત શરીર રૂપે પરિણામે છે. ૧૦૩૯ પ્રશ્ન-હે ભદ્દન્ત ! અસુર આદિ દેવાના શરીર કયા સહુનનથી યુક્ત હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે અસુરકુમાર દેવાને છ સંહનનામાંથી કોઈપણ સંહનન હોતું નથી તેઓ અસહનની હોય છે. તેમના શરીરમાં અસ્થિ હોતી નથી, શિરાએ નથી, તથા જ પુદ્દગલે ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેાજ્ઞ, મનેાજ્ઞ, મનઆમ અને મનેાભિરામ હોય છે એ પુદ્ગલે જ તેમના અસ્થિ આથિી રહિત વિશિષ્ટ શરીર રૂપે પરિણામે છે. એજ પ્રમાણેનુ કથન સ્તનિત કુમાર સુધીના ભવનવાસી દેવાના વિષયમાં પણ સમજી લેવું. ૧૦૪૦ પ્રશ્ન-હે ભદન્ત ! પૃથ્વીકાથિક જીવે કયાં સહનનથી યુક્ત હોય છે? ઉત્તર-હે ગૌતમ! તેમને સેવા સંહનન હોય છે. એ રીતે તેઓ સહનન યુક્ત હોય છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy