________________
सागरोवमाई, उक्कोसेणं तेत्तीस सागरीमाई | सट्टे अजहणमणुक्कोसे गं तेत्तीस सागरोमाई ठिई पण्णत्ता ।
१०२६ प्र० - क णं भंते ! सरीरा पण्णत्ता ? उ०- गोयमा ! पंच सरीरा पण्णत्ता સંનદા-ગોરાહિ, વેમ્બિ, બાહાર”, તેય, જન્મ ।
૬૦-ગોરાહિયમારે ાં અંતે ! વિષે વાત્તે?
૩૦-ગોયમા ! પંચવટ્ટે પત્તે, તંનદ્દાएदियसरीरे जाव गब्भवक्कंतियमणुस पंचिदेिय ओरालियसरीरे य ।
૫૦-કોહિયસરીરÆ ( મંતે ! જે મન્નાलिया सरीरोगाहणा पण्णत्ता ?
उ०- गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं साइरेग जोयणમદÄ !
एवं जहा ओगाहणा संठाणे ओरालियपमाणं तहा निरवसेसं, एवं जाव मस्सत्ति उक्कोसेणं तिण्णि गाउयाई ।
Jain Educationa International
૧૮૯
ચાર અનુત્તર વિમાનના અને સર્વા સિદ્ધના દેવાની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ એકત્રીસ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમની છે. તથા સર્વા - સિદ્ધવિમાનના દેવાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ (૩૩) સાગરોપમની છે.
૧૦૨૬ પ્રશ્ન-હે ભદન્ત ! કેટલા શરીરા કહ્યા છે? ઉત્તર-હે ગૌતમ ! શરીર પાંચ પ્રકારના કહ્યા છેઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણ
પ્રશ્ન-હે ભદન્ત! ઔદ્યારિક શરીર કેટલા પ્રકારનાં કહ્યા છે ?
ઉત્તર-હે ગૌતમ ! ઔદારિક શરીર પાંચ પ્રકારના કહ્યા છે–એકેન્દ્રિય ઔદ્વારિક શરીરથી લઈને ગર્ભજ મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદ્યારિક શરીર સુધીના.
પ્રશ્ન-હે ભદ્દન્ત ! ઔદારિક શરીરની અવગાહના કેટલી માટી કહી છે?
ઉત્તર- હે ગૌતમ! ઔદારિક શરીરની જઘન્ય અવગાહના પૃથ્વી આદિની અપેક્ષાએ અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ એક હજાર ચેાજન પ્રમાણથી થેાડી વધારે છે.
જે રીતે ઔદારિક શરીરની અવગાહનનુ પ્રમાણ કહ્યું છે. એજ પ્રમાણે ઔદારિક શરીરના સંસ્થાન આદિના વિષયમાં પણ પ્રજ્ઞા પનાસૂત્રના ૨૧માં પદથી વણુ ન સમજી લેવાનુ` છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org