________________
૧૬૫
अबुहजणविबोहणकरस्स पञ्चक्खयपच्चयकराणं पण्हाणं विविहगुणमहत्था जिणवरप्पणीयाआघविज्जति। पहावागरणेसु णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा जाव-संखेज्जाओ संगहणीओ। से गं अंगट्टयाए दसमे अंगे, एगे सुयक्खंधे, पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाणि पयसय सहस्साणि पयग्गेणं पण्णत्ता । संखेज्जा अक्खरा अणंता .गमा-जावचरण करण-परूवणा आघविज्जंति । से तं पण्हावागरणाई । मूत्र १४५ ।
મરકત આદિ મણિ, અતસી અથવા કપાસમાંથી બનાવેલા વસ્ત્રો, સૂર્ય, કુડયાભિત્તિ શખ અને ઘટ આદિ સાથે સંબંધિત પ્રશ્નોને ઉત્તર દેનારી જે વિદ્યા છે. તેને મહાપ્રગ્નવિદ્યા કહે છે. મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નના ઉત્તર દેનારી વિઘાને મન પ્રફનવિદ્યા કહે છે. તે બન્ને પ્રકારની વિદ્યાઓમાં દેવે સહાયક થાય છે. સાધકની સાથે તે દેવતાઓને વિવિધ હેતુથી સંવાદ થાય છે. આ મુખ્ય ગુણ જે પ્રકામાં પ્રકાશિત થાય છે એવા પ્રશનેનું તથા જે પ્રરને માણસને આશ્ચર્ય ચકિત કરી નાખે છે. એવા પ્રશ્નના તથા જે પ્રશને અનંતકાળ પૂર્વ અમદમશાળી ઉત્તમ અને અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ જિન ભગવાનની સત્તા સ્થાપવામાં કારણભૂત છે. એટલે કે જિન ભગવાન થયા ન હોય તે જે પ્રશનેની ઉત્પત્તિ જ શક્ય ન હતી. આ રીતે અન્યથાનુપપત્તિથી અતીત કાળમાં પણ જિન ભગવાનની સત્તાનું જે પ્રતિપાદન કરે છે, એવા પ્રશ્નનું તથા સૂક્ષ્મ અર્થે વાળું હોવાથી મહામુશ્કેલીથી સમજાય એવું અને સૂત્ર બહલ હવાથી ઘણુંજ મુશ્કેલીથી અધ્યયન કરી શકાય તેવું જે પ્રવચન-તત્વ છે. જે સમસ્ત સર્વજ્ઞો વડે માન્ય થયેલ છે. અને જે અબોધ લેકને બોધદાતા બનેલ છે. તેને પ્રત્યક્ષ બાધ આપનારા પ્રશ્ન વિદ્યાઓનું પ્રતિપાદન છે. જે વિવિધ ગુણયુક્ત અર્થો જનવર પ્રણીત છે, કલ્પિત નથી, એવા વિવિધ ગુણ મહાર્થનું આ અંગમાં કથન કરાય છે. આ પ્રશ્નવ્યાકરણ અંગમાં સંખ્યાત વાચનાએ છે. સંખ્યાત અનુગદ્વાર છે. યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગોની અપેક્ષાએ તે દશમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. પિસ્તાલીસ ઉદ્દેશન કાળ છે. સમુદેશન કાળ પણ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org