________________
९६२ इमीसे णं रयणप्पहार पुढवए बहुसमरमणिज्जाओ भूमिभागाओ नवहिं जोयण-सएहिं सव्ववरिमे तारारूवे चारं चरई ।
९६३ निसटस्स णं वासहरपव्वयस्स उवरिल्लाओ सिहरतलाओ इमीसे णं श्यणप्पहा पुढवीए पढमस्स कंडस्स बहुमज्झदसभाए एस णं नव जोयण-सयाई अबाहाए अंतरे पण्णत्ते ।
९६४ एवं नीलवंतस्स वि ।
९६५ सव्वे विणं गेयेज्जविमाणे दस दस जोयण सयाई उड्डुं उच्चत्तेणं पण्णत्ते ।
९६६ सव्वेवि णं जमगपव्वया दस दस जोयण सयाई उड्डूं उच्चत्तेणं पण्णत्ता । दस दस गाउय-सयाई उव्वेहेणं पण्णत्ता । मूले दस दस जोयण सयाई आयामविक्खंभेणं पण्णत्ता ।
९६७ एवं चित्त-विचित्तकूडा वि भाणियव्वा ।
Jain Educationa International
136
૯૬૨ આ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ રમણીય ભૂભાગથી નવસો યોજનની ઉંચાઈ પર સૉંચ-સૌથી ઉપરના તારા ગતિ કરે છે.
એક હજારમા સમવાય
૯૬૩ નિષધ પતના શિખરથી આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમકાંડના મધ્યભાગનું અન્યવહિત અંતર નવસો (૯૦૦) યોજનનુ છે.
૯૬૪ એજ પ્રમાણે નીલવત વધર પતના શિખરથી રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું' પણ અન્તર છે.
૯૬૫ મધા ત્રૈવેયક વિમાના એક એક હજાર योन्जन या छे.
૯૬૬ બધા યમક પવ તા એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કેશ ભૂમિમાં ઉ`ડા છે અને તેના મૂળના આયામ–વિષ્ક‘ભ એક એક હજાર યોજનના છે.
૯૬૭ એજ પ્રમાણે ચિત્ર અને વિચિત્રકૂટ પર્વ - તેનું પરિમાણુ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org