SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ८९५ रेवइ पढम-जेडापज्जवसाणाणं एगूणवी साए नक्खत्ताणं अड्डाणउइ ताराओ सारग्गेणं पण्णत्ताओ | નવ્વાણુમા ८९६ मंदरे णं पव्वए णवणउइ जोयणसहस्साइं उड्डुं उच्चत्तेणं पण्णत्ते । ८९७ नंदणवणस्स णं पुरच्छिमिल्ल अ चरमंताओ पच्चाच्छमिल्ले चरमतो एस णं नवनउड़ जोयण-सयाई अबाहाए अंतरे पण्णत्ते । ८९८ एवं दक्खिणिल्लाओ चरमंताओ उत्तरिल्ले चरमंते एस णं णवणउड् जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । ८९९ उत्तरे पढमे सूरियमंडले नवनउ - जोयण- सहस्साइं साइरेगाई आयामविक्खभेणं पण्णत्ते । ९०० दोच्चे सूरियमंडले नवनउड़-जोयणसहस्साइं साहियाई आयामविक्खंभेणं पण्णत्ते । ९०१ तइए सूरियमंडले नवनउइ-जोयणसहस्साई साहियाई आयाम - विक्खंभेणं पण्णत्ते | ९०२ इमीसे णं रयणप्पहार पुढवीए अंजणस्स कंडस्स हेट्ठिल्लाओ चरमंताओ वाणमंतर - भोमेज्जविहाराणं उवरिमंते एस णं नवनउड़-जोयण-सयाई अबाहाए अंतरे पण्णत्ते । Jain Educationa International ૮૯૫ રેવતી નક્ષત્રથી જ્યેષ્ઠા નક્ષત્ર સુધી (रेवती अश्विनी, भरणी, तिठा, शडिशी भृगशीर्ष, आर्द्रा, पुनर्वसु, पुष्य, मषा, भघा, पूर्वाशल्गुनी, हस्त, चित्रा, स्वाति, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા) એ નક્ષત્રોના કુલ અટ્ઠાણુ' તારાઓ છે. સમવા ૮૯૬ મંદર પ તની ઉંચાઈ નવ્વાણું હજાર योनी छे. ૮૯૭ નંદનવનના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સા યેાજનનું છે. ૮૯૮ એજ પ્રમાણે દક્ષિણી ચર્માન્તથી ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સેા યાજનનું છે. ૮૯૯ ઉત્તર દિશાના પ્રથમ સૂ મ`ડળને આયામ વિષ્ણુભ કઈક વધારે નવ્વાણું હજાર યેાજનના છે. ૯૦૦ ખીજા સ મડળના આયામ–વિષ્ઠભ ઘેાડા વધારે નવ્વાણું હજાર ચેાજનના છે. ૯૦૧ ત્રીજા સૂર્યમંડળના આયામ-વિષ્ક'ભ થાડા વધારે નવ્વાણું હુંજાર ચેાજનના છે. ૯૦૨ આ રત્નપ્રભા પૃથ્વીના અ‘જન કાંડના નીચેના ચરમાન્તથી બ્યતાના ભેામૈય વિહારેાના ઉપરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સા યેાજનનું છે, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy