SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ८५० बाहिराओ उत्तराओ णं कट्ठाओ सरिए पढमं छम्मासं अयमाणे चोयालीसइमे मंडलगते अट्ठासीति इगसहिभागे मुहुत्तस्स दिवसखेत्तस्स निवुड्ढत्ता रयणि. खेत्तस्स अभिनिवुड्ढेत्ता चारं चरइ । ८५० उत्तरायणथी क्षिणायन त२५ पाछ। ५२ते. સૂર્ય પ્રથમ છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમાં મંડળ ઉપર આવીને એક મુહુર્તના એકસડિયા અઠવાસી ભાગ દિવસને ઘટાડીને અને રાત્રિને વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. ८५१ दक्खिणकट्ठाओणं मूरिए दोच्चं छम्मासं अयमाणे चोयालीसतिमे मंडलगते अट्ठासोई इगसट्ठिभागे मुहुत्तस्स रयाणखेत्तस्स निवुड्ढत्ताा दिवसखेत्तस्स अभिनिवुड्ढेत्ता णं चार चरइ। ८५१ ६क्षिणायनथी उत्तरायण त२५ ५॥छ। ५२ता સૂર્ય દ્વિતીય છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમા મંડળમાં પહોચીને એકમુહુર્તાના એકસઠિયા અઠવાસી ભાગ રાત્રિને ઘટાડી અને દિવસને વધારીને ગતિ કરે છે. નેવ્યાસીમો સમવાય ८५२ उसमे णं अरहा कोसलिए इससे ओसप्पिणीए ततियाए सुसमदूसमाए समाए पच्छिमे भागे एगूणणउए अद्धमासहिं सेसेहिं कालगए-जाव-सव्वदुक्खप्पहाणे। ૮૫ર અરિહંત કૌશલિક ઋષભદેવ આ અવ સર્પિણના ત્રીજા સુષમ દુધમાકાલના અંતિમ ભાગમાં નેવ્યાસી પખવાડીયા "શેષ રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. ८५३ समणे भगवं महावीरे इमासे ओसप्पि- ८५3 श्रभा लगवान महावी२ मा अक्सपि. णीए चउत्थाए दूसमसुसमाए समाए । ણીના ચેથા દુષમ-સુષમા કાલના અંતિમ ભાગમાં નેવ્યાસી પક્ષ (પખવાડીયા) બાકી पच्छिमे भागे एगणनउइए अद्धमासेहिं રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવત્ सेसेहिं कालगए-जाव-सव्वदुक्खप्पहीणे। સમસ્ત દુખોથી મુક્ત થયા. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy