SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાયાંગ સૂત્ર ८२८ पुत्राइयाणं सीसपहेलियापज्जवसाणाणं सट्टा- द्वाणंतराणं चोरासीए गुणकारे पण्णत्ते । ८२९ उसभस्स णं अरहओ कोसलियस्स चउरासीइ गणा, चउरासीइ गणहरा होत्था । ८३० उसभस्स णं अरहओ कोसलियस्स उसभसेण- पामोक्खाओ चउरासी समण - साहसीओ होत्था । ८३१ सव्वेवि चउरासी विमाणावास-सयसहस्सा सत्ताणउइं च सहस्सा तेवीसं च विमाणा भवतीति मक्खायं । ८३२ आयारस्स णं भगवओ सचूलियागस्स पंचासह उद्देसणकाला पण्णत्ता । ८३३ धायइसंडस्स णं मंदरा पंचासीइ जोयणसहस्साइं सव्वग्गेणं पण्णत्ता । ८३४ रुपए णं मंडलियपव्वए पंचासीइ जोयणसहस्साइं सव्वग्गेणं पण्णत्ते । ८३५ नंदणवणस्स णं हेट्ठिल्लाओ चरमंताओ सोगंधियस्स कंडस्स हेडिल्ले चरमंते एस णं पंचासी जोयण-सयाई अवाहाए अंतरे पण्णत्ते । Jain Educationa International ૧૨૧ ૮૨૮ પૂર્વથી શીષ પ્રહેલિકા સુધી, પૂર્વ અકથી ઉત્તરના અંક ચેાર્યાસી લાખથી ગુણિત છે. પંચાસીમો સમવાય ૮૨૯ અરિહ ́ત ઋષભ દેવના ચાર્યાસી ગણ ચાર્યાસી ગણધર હતા. ૮૩૦ અરિહત ઋષભ દેવના ઋષભસેન આદિ ચાર્યાસી હજાર શ્રમણ હતા. अने ૮૩૧ સર્વ વૈમાનિક દેવાના વિમાના સર્વ મળી ચેાર્યાસી લાખ સત્તાણુ હજાર અને ત્રેવીસ (८४८-७०२३) छे. ૮૩૨ ચૂલિકા સહિત આચારાંગ સૂત્રના પંચ્યાસી ઉદ્દેશનકાલ છે. ૮૩૩ ધાતકીખ'ડના મેરૂપ ત પંચાસી હજાર યોજન ઉંચા છે. (ઉપર ૮૪ હજાર અને જમીનમાં એક હજાર) ૮૩૪ રૂચક માંડલિક પર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચા છે. ૮૩૫ ન`દનવનની નીચેના ચરમાન્તથી સૌગધિક કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૫'ચ્યાસી સા યોજનનું છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy