SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અડચોતેરમો ७८९ सक्क्स्स णं देविंदस्स देवरन्नो वेसमणे महाराया अट्ठहत्तरीए सुवनकुमार - दीवकुमारावास -सय- सहस्साणं आहेवचं पोरेवच्चं सामित्तं भट्टित्तं महारायत्तं आणा - ईसर- सेणावचं कारेमाणे पालेमाणे વિરફ ७९० थेरे णं अकंपिए अट्ठहत्तरं वासाइं सव्वाउयं पालइत्ता सिद्धे - जाव- सव्वदुखणे । ७९१ उत्तरायणनियट्टे णं सूरिए पढमाओ मंडलाओ एगूणचत्तालीसइमे मंडले अट्ठहत्तरं एगसभा दिवसखेत्तस्स निबुद्धेत्ता रयणिखेत्तस्स अभिनिवृत्ता णं चारं चरइ | ७९२ एवं दक्खिणायणनियद्वेवि । ७९३ वलयामुहस्सणं पायालस्स हिट्ठिल्लाओ चरमंताओ इमीसे णं रयणप्पहाए पुढवीए हेट्ठल्ले चरमंते एस णं एगूणासिं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । ૭૧૪ વં કવિ, ચવિ, સરવિ । Jain Educationa International સમવાય ૭૮૯ શક્ર દેવેન્દ્રના વૈશ્રમણ લેાકપાલ, સુવર્ણ કુમાર અને દ્વીપકુમારના અચોતેર લાખ ભવના ઉપર આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહારાજત્વ, એવ એના--નાયકના રૂપમાં રહીને આજ્ઞાનુપાલન કરાવતા રહે છે. ૭૦ સ્થવિર અક’પિત અડચોતેર વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સ દુઃખાથી મુક્ત થયા. ૭-૧ ઉત્તરાયણથી પાઠે ફરતો સૂર્ય પ્રથમ મડલથી ઓગણચાલીસમાં મ'ડલ સુધી મુહુના એકસિયા અણ્યોતેર ભાગ પ્રમાણ દિવસ તથા રાત્રિ વધારીને ગતિ કરે છે. ૭૯૨ એજ પ્રમાણે દક્ષિણાયનથી પાછા ફરતા સૂર્ય પણ દિવસ અને રાત્રિના પ્રમાણને વધારીને ભ્રમણ કરે છે. ઓગણ્યાએ સીમા સમવાય ૭૯૩ વડવામુખ પાતાલ કલશના નીચેના ચરમાન્તથી રત્નપ્રભા પૃથ્વીની નીચેના ચર માન્તનું અવ્યવહિત અ‘તર ઓગણ્યાએંસી હજાર ચેાજનનું છે. ૭૯૪ એજ પ્રમાણે કેતુક, ચૂપક અને ઈશ્વર પાતાલ કલશેનું અંતર છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy