SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમો સમવાય ६७१ नवहं बंभचेराणं एकावन्नं उद्देसणकाला पण्णत्ता । ६७२ चमरस्स णं असुरिंदस्स असुररन्नो सभा सुधम्मा एकावन्न - खंभसय संनिविट्ठा પ્′ત્તા | ६७३ एवं चेव बलिस्स वि । ६७४ सुपभे णं बलदेवे एकावन्नं वास-सयसहस्साई परमाउं पालइत्ता सिद्धे-जावसव्चदुक्खप्पहीणे । ६७५ दंसणावरण- नामाणं दोन्हं कम्माणं एकावन्न उत्तरकम्म- पगडीओ पण्णत्ता । ६७६ मोहणिज्जस्स णं कम्मस्स बावन्नं नामवेज्जा पण्णत्ता जहा कोहे कोवे रोसे दोसे अखमा संजलणे कलहे चंडिक्के भंडणे विवाए । १० माणे मदेदथं अतुक्कोसे गव्वे परपरिवार अक्कोसे अवक्कोसे [ परिમવે ] ઉન્નC | ૨૦ Jain Educationa International उन्नामे माया उवही नियडी वलए गणू कक्के कुरुए दंभे । ३० कूडे जिम्हे किब्बिसे अणायरणया गृहया वचणया पलिकुंचणया सातिजोगे लोभे इच्छा । ४० ૬૧ નવ બ્રહ્મચર્ય અધ્યયન (આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ)ના એકાવન ઉદ્દેશનકાળ કહેલ છે. ૧૦૧ ૬૭ર અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની સુધર્મા સભાના એકાવનોા સ્ત`ભ છે. બાવનમો સમવાય ૬૭૩ મલેન્દ્રની સુધર્મા સભાના પણ એકાવન સા સ્ત‘ભ છે. ૬૭૪ સુપ્રભ બલદેવ એકાવન લાખ વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખાથી રહિત થયા. ૬૭૫ દનાવરણ અને નામકમ આ એ કાંની મળીને એકાવન ઉત્તર કમ પ્રકૃતિ છે– દનાવરણ–૯ નામકમ ૪૨=૫૧. ૬૭૬ માહનીય કર્મોના બાવન નામ છે-ક્રોધ, કાપ, રાષ, દ્વેષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડન, વિવાદ, માન, મદ, દ, સ્તમ્ભ, આત્મોત્કર્ષ, ગવ, પર-પરિવાદ, આક્રોશ, અપક, ઉન્નત, ઉન્નામ, માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂન, કલ્ક, કુરૂષ, દંભ, ફૂટ, જિંહ્ય, કિક્વિષ, અનાદરતા, ગૃહનતા, વાંચનતા, પરિકુચનતા, સા સંયોગ, લોભ, ઈચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, કામાશા, ભેગાશા, જીવિતાશા, મરણાશા, નદી,રાગ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy