________________
સમવાય-૩૪
४. पउमुप्पलगंधिए उस्सास-निस्सासे, ५. पच्छन्ने आहार नीहारे अदिस्से
मंसचक्खुणा, ६. आगासगयं चकं ૭. નાનાસાયં છત્ત, ८. आगासगयाओ सेयवरचामराओ, ९. आगासफालिआमयं सपायपीढं
सीहासणं, ૨૦. I rો મહરિમંદિર
आभिरामो इंदज्झओ पुरओ गच्छइ, ११. जत्थ जत्थवि य णं अरहंता भग
बंतो चिटुंति वा, निसीयंति वा, तत्थ तत्थवि य णं जक्खा देवा संछन्न-पत्त-पुष्फ-पल्लव-समाउलो सच्छत्तो सज्झओ सघंटो सपडागो
असोगवरपायओ अभिसंजायइ, १२. ईसि पिट्ठओ मउडठाणमि तेयमंडलं
अभिसंजायइ अंधकारेवि य णं दस
दिसाओ पभासेइ, १३. बहुसमरमणिज्जे भूमिभागे, १४. अहोसिरा कंटया जायंति, १५. उउविवरीया सुहफासा भवंति, १६. सीयलेणं सुहफासेणं सुरभिणा मारु
एणं जोयणपरिमंडलं सव्वओ समंता
संपमज्जिज्जइ, १७. जुत्तफुसिएणं मेहेण य निहयरय
રેપૂરે જિજ્ઞરૂ, १८. जल-थलयभासुरपभूतेणं विंटट्ठाइणा
दसवण्णेणं कुसुमेणं जाणुस्सेहप्प
ગાયના દૂધ જેવું શ્વેત હોય છે (૪) પદ્મગંધની સમાન સુંગધીત શ્વાસોશ્વાસ હોય છે. (૫) છદ્મસ્થની દ્રષ્ટિએ તેમના આહાર નિહાર દેખાતા નથી. (૬) તીર્થ કરેદેવની આગળ આકાશમાં ધર્મચકહેવું. (૭) તેમના ઉપર ત્રણ છત્રનું હોવું. (૮) આકાશગત બે સુંદર અને સફેદ ચામરોનું હોવું. (૯) આકાશની સમાન સ્વચ્છ સ્ફટિક મણિનું બનાવેલું પાદપીઠિકા સહિતનું સિંહાસન હેવું. (૧૦) તીર્થંકર દેવની આગળ આકાશમાં હજાર નાની પતાકાઓથી ભિત ઈન્દ્રધ્વજનું ચાલવું. (૧૧) અરિહંત ભગવાન જ્યાં જ્યાં ભે છે ત્યાં ત્યાં તે જ ક્ષણે સઘન પત્ર, પુષ્પ અને પલથી સુશોભિત છત્ર, ધ્વજ, ઘંટ એવં પતાકા સહિત અશોક વૃક્ષનું ઉત્પન્ન થવું. (૧૨) મસ્તકની પાછળ દશે દિશાને પ્રકાશિત કરનાર તેજમંડળનું હોવું (૧૩) તીર્થકર જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં ભૂભાગનું સમતલ હોવું. (૧૪) તેઓ જ્યાં
જ્યાં પધારે ત્યાં ત્યાં કટકાનું અધોમુખ થવું. (૧૫) તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ઇતુઓનું અનુકૂલ હોવું. (૧૬) જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સંવર્તક વાયુદ્વારા એક યોજન સુધી ક્ષેત્રનું શુદ્ધ થઈ જવું (૧૭) મેઘ દ્વારા રજનું ઉપશમન હોવું (૧૮) જાનુ પ્રમાણ દેવકૃત પુપોની વૃષ્ટિ થવી અને પુના ડંઠલનું અધોમુખ થવું. (૧૯) અમનેજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ સ્પર્શનું ન રહેવું. (૨૦) મેનેજ્ઞ શબ્દ રૂપ, ગંધ, રસ સ્પર્શનું પ્રગટ થવું (૨૧)
જન પર્યત સંભળાતો હદય સ્પર્શી સ્વર હિ. (૨૨) અર્ધમાગધી ભાષામાં ઉપદેશ દે. (૨૩) તે અર્ધમાગધી ભાષાનું ઉપસ્થિત આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org