________________
પદ તે દેવે બત્રીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ
પદક તે તેવા વત્તા મા
आणमंति वा, पाणमति वा, उस्ससंति
વા, નાસતિ વI ૨૭૦ રેસિ in તેિવા વન-વાત-સંદ
પ૭૦ તે દેવોને બત્રીસ હજાર વર્ષે આહાર
લેવાની ઈચ્છા થાય છે.
પ૭૨ લાદવા મસદ્ધિયા લીલા લે જાણે-
हिं भवग्गहणेहिं सिज्झिस्संति-जावसव्वदुक्खागमंतं करिस्संति ।
૫૭૧ કેટલાક ભવસિધ્ધિક જીવો એવા છે કે
જેઓ બત્રીસ ભવ કરીને સિદધ થશે યાવત્ સમસ્ત દુઃખાને અંત કરશે.
તેત્રીસમ સમવાય
૧૦૨ તેરા બાસાયણો ઘouત્તા તંગદી-
૨. એ રાણા શે વત્તા મવા
आसायणा सेहस्स। २. सेहे रायणियस्स सपक्खं गंता भवइ
आसायणा सेहस्स। ३. सेहे रायणियस्स आसन गंता
भवइ आसायणा सेहस्स। ४. सेहे राइणियस्स पुरओ चिद्वित्ता
भवइ आसायणा सेहस्स।
પ૭ર આશાતના તેત્રીસ છે૧ જ્ઞાનાદિક ગુણેમાં જે અધિક ગુરૂજન છે
તેમનાથી આગળ ચાલે તે શિષ્યને
આશાતના દોષ લાગે. ૨ જ્ઞાનાદિક ગુણેમાં જે અધિક ગુરૂજન
છે, તેમની બરોબર ચાલે તે આશાતના દેષ લાગે. ૩ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે, તેને સંઘ કરતા-શરીર સાથે ઘસાઈને ચાલે તે આશાતના દોષ લાગે. ૪ જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગરૂજન
છે, તેની આગળ ઉભા રહે તે આશાતના દેષ લાગે. ૫ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે, તેની બરોબર ઉભા રહે તે આશાતના દોષ લાગે. ૬ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે, તેની એકદમ નજીક ઉભા રહે તો આશાતના દોષ લાગે. ૭ જ્ઞાનાદિક ગુણમાં જે અધિક ગુરૂજન
છે, તેની આગળ બેસે તે આશાતના દેષ લાગે.
५. सेहे रायणियस्स सपक्खं चिट्ठित्ता
भवइ आसायणा सेहस्स। ६. सेहे रायाणेयस्स आसन्नं चिद्वित्ता
भवइ आसायणा सेहस्स।
७. सेहे रायणियस्स पुरओ निसीइत्ता
भवइ आसायणा सेहस्स।
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org