________________
[ ૬૫૦ ]
શ્રી વિજય સરિટ કૃત
>
66
રાય તેના તે બધા માલીક ગણાય, તેમની રજા વિના (તેમને પૂછ્યા વિના) એક જણ ન હેારાવી શકે, તેમ કરે તા આ દોષ લાગે. ૧૬ અધ્યવપૂરક દોષ–રસાઇ તૈયાર થતી હાય, આ અરસામાં ગામમાં સાધુ મહારાજ પધાર્યા ? આ ખબર સાંભળીને તેજ નિમિત્તે ચાલુ રસાઇમાં વધારે રસાઈ કરાવે. આમ કરીને તે ચીજ ન હેારાવાય. કારણ કે તેમ કરતાં આ દોષ લાગે. આ ૧૬ દોષાનુ “ ઉદ્ગમના દોષ ’' આ આવું નામ પ્રસિદ્ધ છે. ઉદ્ગમન એટલે આહાર બનાવવા વિગેરેના અવસરે શ્રાવકાદિ દાયકના નિમિત્તે ઉપરના ાષા લાગવાના સંભવ રહે છે. માટે તેનું ઉદ્ગમન દોષ ?? આવું નામ પાડયું છે. દાયક (૧) અજાણપણ, (૨) ભક્તિ ભાવ, (૩) ષ્ટિરાગ, (૪) અભિમાન વિગેરે કારણને લઈને તેસ ન કરે આ ઈરાદાથી બહેરાવવાની વિધિ જણાવતાં શરૂઆતમાં આ ખીના જણુાવી છે. તથા અનૈના ( દાયક અને ગ્રાહકના ) નિમિત્તે ૧૦ દાષા લાગે છે, તેને અંગે પણ શ્રાવકે નીચે જણાવેલી સૂચનાઓ ઉપર જરૂર ધ્યાન આવું. હેારાવવાના પ્રસંગે એ જરૂર યાદ રહેવી જોઇએ. જેથી અનેમાંથી એકને પણ દોષ ન લાગે અને શ્રાવકને દેવાના અને સાધુને લેવાના વિધિ જળવાય.
૧. શકિત દોષ જેમાં આધા કર્માદિ દોષામાંના કોઇ પણ દાષની બ ંને ( દાયક અને ગ્રાહક એટલે દેનાર અને લેનાર )માંથી કોઇને પણ શકા રહેતી હાય તે તેવા ભાત પાણી શ્રાવકે સાધુને દેવા ન જોઇએ અને સાધુએ પણ લેવા જોઇએ. ઘે કે લે તા નૈને શક્તિ દોષ લાગે,
ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org