________________
[૧૪]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
જીવ બહુલકમી એટલે ભારે કમી હોય તેથી ઉપદેશ આપવા છતાં પણ કદાચ ધમી ન બને એટલે બેધ પામે નહિ
દેશ કરનાર ઉત્તમ છે અવશ્ય ઘણું લાભને પામે છે. કાર
કે પરના હિતની લાગણીથી કરેલે ઉપદેશ પરમ કર્મ નિજરાનું કારણ થાય છે –
આ ગાથામાં શ્રાવક શબ્દનો અર્થ સમજાવે છે – શયન પૂર્વેની બીના શરૂઆતથી સંક્ષેપમાં, યોગ શાસે એમ ભાખી યાદ કર રહી હર્ષમાં જિનશ્રુત સુણ શુભ ક્ષેત્રમાં વાવેદ્રવિણકિયા કરે, ત્રણ અક્ષરના અર્થસાધક પ્રભુ કહે શ્રાવક ખરે. ૧૩
અર્થ – હે જીવ! યેગશાસ્ત્રમાં સૂવા પહેલાંની શરૂઆતથી માંડીને સુઈ રહે ત્યાં સુધીની હકીક્ત ટુંકામાં આવી રીતે કહી છે તે આનંદ પૂર્વક આગળ કહ્યા પ્રમાણે યાદ કર. તેમાં પ્રથમ–તું શ્રાવક છે, તે તું નામધારી શ્રાવક છે કે ખરેખરેચથાર્થ શ્રાવક છે તેને વિચાર કર. શ્રાવક શબ્દના ત્રણ અક્ષરમાં આગળ જે અર્થ (ગુણ)ને ટુંકમાં સમાવેશ કરે છે તે જે તારામાં હોય તે તો તું યથાર્થ શ્રાવક ખરો. તે આ પ્રમાણે એટલે–પ્રથમ “શ્રા” અક્ષર વડે જે જિનશ્રત (પ્રવચન) જિનેશ્વરે કહેલ શાસ્ત્રને સાંભળે અને વ” અક્ષર વડે જે પિતાના ન્યાયપાર્જિત દ્રવ્યને શુભ
૧. જુઓ પંચાશકમાં–પુરોદિયં તો નિવય सुणेइ उवउत्ता॥ अइतिव्वकम्मविगमा-सुक्कोसो सावगोपत्थः॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org