________________
॥ જેમના તરફથી આ ગ્રંથ છપાયા તે શેઠ ડાહ્યાભાઈ સાંકલચંદ ॥
અમદાવાદમાં શાહપુર દહેરાખાંચાના રહીશ માર વ્રતધારી શ્રાવક ડાહ્યાભાઇ સાંકળચંદ રાજનગરના આગેવાન સદ્ગૃહસ્થીમાંના એક છે. તેઓ અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાખાધિત શ્રી તીર્થંકરદેવે કહેલા ત્રિપુટી શુદ્ધ ધર્મની નિર્મલ આરાધના કરવામાં ઉજમાલ રહે છે. તેમણે પ્રભુપૂજા પ્રતિક્રમણ તપશ્ચર્યાદિ ધક્રિયાને સાધવા ઉપરાંત બે વાર જ્ઞાનપંચમીનું ઉજમણું કરવામાં તથા ત્રણ વાર શ્રી શીખરજી મહા તીની યાત્રા કરવામાં અને દેવ ગુરૂ સાધર્મિક વિગેરે સાતે ક્ષેત્ર વિગેરેમાં ઉલ્લ્લાસથી સ્વલક્ષ્મીને સદુપયેાગ કર્યો છે અને કરે છે. તે એક વખત સામાયિકમાં આ શ્રી શ્રાવક ધર્મ જાગરિકા વાંચતા હતા, ત્યારે તે ટાઇમે તેમને વિચાર આવ્યા કે “ શ્રાવક જીવનને જાણવાને માટે આ મુક એક અપૂર્વ સાધન છે, અને તે છપાવીને આપણા સાધિમ ભાઇઓમાં વ્હે'ચીએ, તેા ઘણા ભન્ય જીવા પેાતાની ફરજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org