________________
[ ૭૪ ]
શ્રી વિજયપધસૂરિજીત તાર્યા તેવા પ્રભુની તે આકૃતિ–પ્રતિમા જરૂર ખરેખર ઉપયેગવાળી છે એમ પ્રભુ પિતે કહી ગયા છે. પ૮.
ઈશ્વર સર્વ સ્થળે વ્યાપીને રહેલો છે તે છતાં પણ પ્રતિમા પૂજન કરવું જોઈએ એવો વ્યાપકવાદીઓને મત બે ગાથા વડે જણાવે છે –
સર્વત્ર વ્યાપક આતમા એ વેણ વ્યાપકવાદીનું, તેહ વ્રત દષ્ટાંતથી ભાષે સમર્ચન બિંબનું વ્યાપક ભલે ઘી ગાયમાં છે તે પિંડીભૂત વૃતિ, ગાય નીરોગી બને દષ્ટાંત એઓના મતે. ૫૯
અર્થ:–આત્મા સર્વ સ્થળે વ્યાપીને રહેલો છે એવું વ્યાપકવાદીઓનું વચન છે. તેઓ પણ ઘીના દષ્ટાન્ત વડે પ્રતિ
૧. કેટલાએક અનભિજ્ઞ છે પ્રભુના સ્થાપના નિક્ષેપારૂપ પ્રતિમાને માનતા નથી. તેઓ કહે છે કે પ્રભુ તે ચેતનવંત અરૂપી છે. અને આકૃતિ તે જડ છે. માટે તેની પૂજા કરવાની જરૂર નથી. તે વિષે જણાવવાનું કે આકૃતિમાં પણ સામર્થ્ય છે. અને સંસારી જીવોને પ્રભુ ભક્તિ માટે પ્રતિમાની જરૂર છે જ. કારણ કે બાલ છે આલંબન વિના પ્રભુ ભક્તિ કરી શકતા નથી.
૨. ઘીનું દૃષ્ટાન્ત આ પ્રમાણે–એક શેઠ હતા. તેમની ગાય એક વખત માંદી પડી. વૈદે જણાવ્યું કે અમુક અમુક વસ્તુઓ ખાંડીને
કરી ધીમાં મસળીને ગાયને ખવરાવવાથી ગાય નીરોગી. થશે. એ પ્રમાણે એ નકર મારફત બધી વસ્તુઓ ખાંડીને એકઠી કરાવી અમેળવતી વખતે શેઠ જરા કરકસરીઆ હોવાથી વિચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org