SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ || ૨ || | ૩ || ( શ્રી ગૌતમાષ્ટક છન્દ વીર જિણેસર કેરો શિષ્ય, ગૌતમ ! નામ જપો નિશદિન | જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન / ૧ // ગૌતમ નામે ગિરિવર ચઢે, મનવાંછિત ફેલા સંપજે ! ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે નાવે ઢંકડા | ભૂત પ્રેત નવિ છોડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય ! ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર શાલ દાલ સુરહાં ધૃત ઘોલ, મનવાંછિત કાપડ તંબોલ ! ઘર સુઘરણી નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત || ૫ || ગૌતમ ઉદયો અવિચલ ભાણ, ગૌતમ નામ જપો જગ જાણ | મોહોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ | ૬ ઘર મયગલ ઘોડાની જોડ, તે વારુ પહોંચે વંછિત કોડ ! ૪ || ૧૩૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy