SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્ય કાળમાંજ માતાપિતાની છત્રછાયા ગુમાવેલ છતાં જીવનમાં ખૂબસંઘર્ષ કરીને આગળ આવ્યા. જીવનના ઉત્તરાર્ધમાં ભાગ્યનો સિતારે ચમ અને વ્યવસાયમાં પ્રગતિ કરી. કમે શૂરા તે ધમ્મ શૂરા – જેવા કર્મમાં શુરવીર હતા એવા ધર્મમાં પણ શુરવીર હતા. ધાર્મિક કાર્યોમાં પણ એમને ઉદાર હાથે લાભ લીધું હતું. પિતાના જીવનમાં ઉપધાનતપ મુનિશ્રી જ્યાનંદવિજ્યજી મ.સા. ની નિશ્રામાં સં. ૨૦૪૩ માં ભીનમાલ નગરની અંદર ખૂબ જ ઉદારતા સાથે તન, મન, ધનથી પૂર્ણ સહગ આપી જીવનને ધન્ય બનાવ્યું હતું. પિતાના પરિવારમાં પણ પુત્રને પુત્રીઓને નાનપણથી જ ધાર્મિક સંસ્કાર આપ્યા હતા. એના કારણે જ એમની એક પુત્રીએ પ. પૂ.આચાર્ય ભગવંત શ્રી યંતસેનસૂરીશ્વરજી મ. સા. ની પ્રજ્ઞાવતિની સા. શ્રી કેમલલતાશ્રીજીની શિષ્યા તરીકે સા. શ્રી અનેકાન્તલતાશ્રીજી મ. બની. સુંદર રીતે સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. શ્રી ટીલચંદજી મહેતાના ધર્મપત્ની ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક- પરાયણ છે. પતિદેવના દરેક શુભ કાર્યોમાં એમને પણ પૂર્ણ સહયોગ રહ્યો છે આરાધનામાં એ પણ પાછળ રહ્યા નથી. પિતાના જીવનમાં ર૬ ઉપવાસ, ત્રણ અઠ્ઠાઈ, ત્રણ ઉપધાન, ૨ વષિતપ, ૧૧ ઉપવાસ, મોક્ષદંડ તપ, વીશસ્થાનક તપ આદિ વિવિધ તપ તથા અનેક તીર્થોની યાત્રા કરીને જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી ટીલચંદજી જીવનની અંતિમ ઘડી સુધી જાગૃત દશામાં હતાં. બે દિવસની ટૂંકી માંદગીમાં પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સ્વર્ગવાસી થયા હતા. પુત્રીઓ પુત્ર કિશેરમલજી પૃથ્વીરાજજી મૂલચંદજી મુકેશકુમાર પત્ર પંકજ અમિત અશ્વિન સીતા મોહની દિલીપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy