________________
શ્રી ભીનમાલના પરમાર રાજાઓનો
રાજ્યકાલ
૧. શ્રી દેવરાજ
૨. શ્રી કૃષ્ણરાજ
૧૦૬૦ - ૧૦૬૬ ઈ. સ. લગભગ
૩. શ્રી સૌછારાજા
અજ્ઞાત
૪. શ્રી ઉદયરાજ
૧૧૧૬ ઈ. સ. લગભગ
6.
૫. શ્રી સોમેશ્વર
૧૧૧૭ સન લગભગ
૬. શ્રી જયંતસિંહ
Jain Educationa International
૧૧૬૧ સન લગભગ
૧૧૮૨ સન લગભગ
શ્રી અલગ
અજ્ઞાત
ભીનમાલની પાસે સાવીદર ગામમાં ગયા બે મહિના પહેલાં પાષાણની જિન પ્રતિમાજી ખેડૂતના એક ખેતરમાંથી હળ ખેડતા (મળેલી) પ્રાપ્ત થયેલી ૬ પ્રતિમાઓ સંવત ૧૩૬૩ શ્રાવણ સુદ ૮ આ પ્રમાણે શિલાલેખ છે અને આ મૂર્તિઓ પર ભીનમાલનું પ્રાચીન નામ શ્રીમાળ અંકિત કરેલ છે.
૯૬
For Personal and Private Use Only
www.jainelibrary.org