SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદન ૭૩ અ ( આ જગતમાં ) મિથ્યાત્વ જેવા કાઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કેાઈ ઝેર નથી, મિથ્યાત્વ સમા કાઈ (ભવ) રાગ નથી અને મિથ્યાત્વ સરખું (અજ્ઞાનમય) કોઈ અધારૂ નથી. ( કારણ કે મિથ્યાત્વ જ આત્મસ્વરૂપની યથાર્થ એળખાણ થવા દેતું નથી. તેથી ભવરાગ મટતા નથી) યોગપ્રદ્વીપમાં મિથ્યાત્વને ‘ અવિદ્યા ’ કહ્યું છે. કહે છેઃયપ્રસપતિ લેાકેઽસ્મિન, અવિધા સા વિનિર્દિષ્ટા -: શાસ્ત્ર કુકવિભિારત । સમતાભ્રમકારણ || ૩ || અ:- આ લાકમાં કુકવિઓએ રચેલ શાસ્ત્રમાં જે અવિદ્યા છે, તે પ્રચાર પામી રહી છે, તેજ ‘ સમતા ’ - સમભાવ 'માં ભ્રમ પેદા કરવા માટેના કારણરૂપ છે. સમતા અર્થાત્ માધ્યસ્થભાવના એ મૈત્રી આદિ જે ચાર ભાવના સમ્યકત્વની છે, તેમાંની છેલ્લી ઉત્કૃષ્ટ ભાવના છે જેની સાધના ૮ વીતરાગતા ' અપાવવા સમર્થ છે. અવિદ્યા તે ભાવનાને શકે છે. તેમ કહેવાનું તાત્પ છે. 4 યથા રાત્રો તમેામૂઢા નૈત્ર પશ્યત જ તવઃ । નૈવેક્ષતે તથા તત્ત્વમવિદ્યા Jain Educationa International તમસા વૃષાઃ || ૯૪૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy