________________
મિથ્યાદર્શન
૭૧
(
ભૂત, જીવ, ને સત્ત્વની આશાતના (જીવાની હિં'સામાં ધમને રક્ષામાં પાપ બતાવે તથા જીવને જીવ ન માને તા આશાતના લાગે ) (૧૬) કાલેાકાલ ( યથાસમય યથાચિતા) ક્રિયા સમાચરે નહિ તે ‘ કાલની’ આશાતના (૧૭) શાસ્ત્રના વચન ઉત્થાપે તથા વિપરિત પ્રરૂપણા કરે તે ઉત્સૂગ કહેતા સૂત્રની આશાતના, (૧૮) જેમની પાસે શાસ્ત્રજ્ઞાન લીધું તેમની આશાતના કરે તે ‘ સૂત્રદેવની આશાતના.’ (૧૯) જેમની પાસેથી સૂત્રની વાચના લીધી હોય તેમની આશાતના કરે તે વાચનાચાય ની.’ આશાતના (ઉપરોક્ત ૧૯ના ગુણાને ઢાંકે, અવળુ વાદ લે, આદર ન કરે તે આશાતના લાગે છે.) (૨૦) જવાઈ. શાસ્ત્રના પદ આઘા પાછા લે તે આશાતના. (૨૧) વચ્ચેામેલિય– વચમાં સૂત્રપાઠ છેડી દે કે ઉપયાગ વગર ભણે તે આશાતના, (૨૨) હીણકખરે-સૂત્રના પૂરા શુદ્ધ ઉચ્ચાર કરે નહિ તે આશાતના, (૨૩) અચ્ચક્ખર’-અધિક ખેલે તે આશાતના. (૨૪) પયહીણુ –પદ પુરૂ ખેલે નહિ કે અશુદ્ધ એલે તે આશાતના. (૨૫) વિષ્ણુયહી વિનયરહિત ભણે તા આશાતના, (૨૬) જોગહીણ –સૂગ ભણતાં મન, વચન, કાયાના યાગાની ચંચળતા વતે તે આશાતના, (૨૭) ઘાષહીણ –હસ્વ–દી ને ખ્યાલ રાખ્યા વગર સ્પષ્ટ ઉચ્ચાર ન કરે તે આશાતના, (૨૮) ઝુદ્દિન વિનયી જીજ્ઞાસુને જ્ઞાન ન આપે કે અવિનીતને રૂડું જ્ઞાન ભણાવે તે આશાતનાં, (૨૯) દુરઃ પડિચ્છિય પોતે અવિનીતપણે જ્ઞાન ભણે કે કે અયાગ્યને ભણાવે તે આશાતના, ૩૦) અકાલે કએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org