________________
१८
સમ્યગુ દર્શઃ
કિયાલ્યાં મોક્ષ – જ્ઞાન અને જપતપાદિ ક્રિયારૂપી ચારિત્રધર્મથી મેક્ષ કહ્યો. આથી અજ્ઞાનવાદીને ઉપરોક્ત મત યથાર્થ નથી પણ અકલ્યાણ કરનાર છે તેમ સહેજે જણાય છે.
એક્ષપુરીએ પહોંચવા માટે જ્ઞાન અને દર્શન એ બે આંખ છે, અને ચારિત્ર અને તપ એ બે પાંખ છે. જ્ઞાન વડે મેક્ષ માર્ગ જાણુંને, અને દર્શન વડે એ માર્ગની. યથાર્થ શ્રદ્ધા કરીને સાધક વિષય અને કષાયજન્ય ખાડા ટેકરાઓને ચારિત્ર ને તપરૂપી બે પાંખે વડે નિર્વિદને ઓળંગીને યથાસમય મેક્ષિપુરીએ પહોંચીને પિતાનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પ્રગટાવે છે, સિદ્ધ બુદ્ધ અને મુક્ત બને છે. આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ રૂપી ચારે સાધનની યથાર્થ આરાધના કરવાથી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે તે જિનવચનની શ્રદ્ધા રાખી કોઈ પણ સાધનની ઉપેક્ષા ન કરવી તે ભવ્ય મુમુક્ષુ સાધક માટે ખાસ જરૂરી છે.
જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં અજ્ઞાન નિયમા હોય જ. અજ્ઞાનીની વ્યાખ્યા કહે છે - સદસદ વિસેરણાઓ,
ભવહેઉ જહરિકઓવલેભાઓ ગુણાભાવાઓ,
મિચ્છાદિસિસ અણુણું ! અર્થ - સત અસતને વિવેક ન હોવાથી, સંસારના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org