________________
સમ્યગ્રદર્શન પરમાત્મસ્વરૂપ પ્રગટાવે; ને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય. તે સિદ્ધપદની પ્રાપ્તિ સુમાર્ગથી જ અર્થાત્ કેવલી પ્રરૂપિત ધર્મની આરાધનાથી જ થાય તે ત્રિકાળાબાધિત સત્ય છે, છતાં જિનેશ્વરે ફરમાવેલી ધર્મક્રિયા કે પાંચ સમિતિના પાલનની કાયરતાના કારણે તેને કુમાર્ગ માને ને મનાવે તે મિથ્યાવ.
(૧૩) અજીવને જીવ માનવે – કેટલાક એવા મત છે જે શરીરને જ જીવ માને છે અને શરીરના નાશ (મૃત્યુ) સાથે જીવ અર્થાત્ આત્મા પણ નાશ પામે છે તેમ કહે છે. તેવી માન્યતા “તજજીવતછરીરવાદી” (તદ્ જીવ તત્ શરીરવાદી) મતની છે. તે માને છે જગતમાં પાંચ મહાભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ છે, એના સંયેાજન (માળવા)થી શરીર બને છે ને જવ તેમાં ઉત્પન્ન થાય છે અને એના નારા સાથે જીવ પણ નાશ પામે છે.
આ માન્યતા બરાબર નથી, કારણ કે પાંચ મહાભૂત શરીર અજીવ છે, જડ પુદ્ગલ છે, ને આત્મા-જીવ તેનાથી તદ્દન નિરાળે શુદ્ધ ચૈતન્યમય છે. આમ અજીવને જીવ માનવો તે મિથ્યાત્વ.
(૧૪) જીવને અજીવ માનવે તે – ચૈતન્ય લક્ષણવાળાને અજીવ માની તેની દયા ન પાળવી તે. મિથ્યાત્વ, ઈડિ વિગેરે સજીવ વસ્તુને અજીવ માની તેને ભેજનાદિમાં ઉપયોગ કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org