________________
સમ્યગુદર્શન તાત્પર્ય એ છે કે જેનેએ જિન પ્રવચન પર જ પૂર્ણપણે શ્રદ્ધા રાખી કુકાવચનરૂપ મિથ્યાત્વથી બચવું જોઈએ.
૯ થી ૧૮ સુધીના દશ મિથ્યાત્વ શ્રી ઠાણાંગ સૂત્રના દશમા સ્થાનમાં છે :
(૯) અધમમાં ધર્મસંજ્ઞા – હિંસામય યજ્ઞ કરે તે અધર્મ છે છતાં તેને ધર્મ માનવો તે. દા.ત. ૌતમારિ અગીઆરે ગણધર ભગવંતે પૂર્વાશ્રમમાં હિંસક ય ધર્મ માનીને જ કરતા હતા. તે બધા પ્રભુ મહાવીર સ્વામીને વાદમાં હરાવવા આવતા, પ્રભુના સમાગમે સમ્યગુદર્શન પામ્યા. સંત સમાગમનું આવું અપૂર્વ માહાતમ્ય છે.
આજ રીતે બધા આશ્રવદ્યારે ને પાપસ્થાનકનું સમજવું.
(૧૦) ધર્મ અધમ માનઃ – શ્રી જિનેશ્વર કથિત જ્ઞાન, દર્શન, ચારિત્રપ રૂપી મોક્ષમાર્ગની ધમકિયાઓને અધર્મ–જડકિયા કહેવી તે.
(૧૧) કુમાગને સુમાગ માનઃ – જે માર્ગ શુદ્ધ દયામય ન હોય ને સંસાર પરિભ્રમણને વધારે તે કુમાર્ગ, તેવા માર્ગની શ્રદ્ધા રાખવી તે, જેમ કે કાળબળનું બહાનું કાઢી ખરેખર, તે પિતાની વાહવાહ કહેવરાવવા માટે માઈક, ટી–વી. વી. અગ્નિકાયના જીવોના ઘાતક સાધનોનો ઉપયોગ કરે ને બીજા સુમાર્ગમ વિચરતા સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org