________________
સમ્યગુદર્શન
૩૩૭ આ બધે સર્વજ્ઞ સર્વદશી તીર્થકરેને અભિપ્રાય. છે, હિતશિક્ષા છે, તે પ્રમાણે જે વર્તશે તે સંસારના સર્વ દુઃખોને નાશ કરી શાશ્વતા અવ્યાબાધ સુખ પામશે.
ઉપર પ્રમાણે સમકિતનું સ્વરૂપ શાસ્ત્રોમાં જે રીતે બતાવ્યું છે તે પ્રમાણે અહીં કહ્યું છે. સમકિત સહિત કરેલ ધર્મ જ કર્મની નિરારૂપ મહાફળ આપે છે, માટે સમકિત પામીને તેને નિર્મળ રાખે. તે જરૂરી છે.
સમ્યગ્રદર્શનની ગેરહાજરીમાં અર્થાત્ મિથ્યાત્વમાં સંસારની સુખ સગડવતાઓ મળે, તે ઘણું કરીને તેના. આત્માનું અહિત કરનારી નીવડે છે. કારણકે તે બધા કામને અત્યંત આસકિત થઈને ભગવે છે, ફળ. સ્વરૂપે અશુભ કર્મને ચેક બાંધે છે, જે તેને બહાદરા ચકવતીની જેમ સાતમી નરકની દુતિમાં ૩૩ સાગરેપમ સુધી ધકેલી દે છે, જયારે તેવી જ છ ખંડની સાહ્યબી. ભરતચકવત, સનતકુમાર ચક્રવતી, પૂ. શાંતિનાથ ભગવાન આદિને મળેલી પણ તે સામગ્રીમાં આસક્ત ન બન્યા. પણ સમય આવ્યે તેને ત્યાગ કરી સંયમ સાધના કરી, તે તે બધા મોક્ષે સીધાવ્યા એટલે ટૂંકમાં સમ્યગુદષ્ટિને જે કાંઈ સારૂ મળે તેનાથી મેક્ષની સાધના કરે અને બીજાઓને પણ મેક્ષે સાથે લઈ જવા જેવી પ્રવૃત્તિ કરે, પ્રેરણા આપે. સમ્યગદષ્ટિ જીવ શરીરની ચિંતા કે આળપંપાળ કરવાને બદલે આત્માના હિતની ચિંતા વધુ કરે છે. સ. ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org