________________
૩૨૪
સમ્યગ્દર્શન.
સમ્યકૃત્વને અપાવનારૂં જ હાય, એટલે નવકાર મંત્રનુ રટણ કે જાપ તે સમિતની માગણી રૂપ જ છે, તેથી જ શ્રી નવકાર મહામત્રને મેાક્ષદાતા ને ચૌદ પૂના સારરૂપ શાસ્ત્રમાં કહ્યો છે.
<
(ર). વત માન અવસર્પિણી કાળના શ્રી આદિનાથ આદિ ૨૪ તીર્થંકર ભગવંતેાની લેગસ સૂત્ર 'માં સસ્તવ. કરતા સૂત્રકારે ‘આરૂળ હિલાલ સમાહિવરમુત્તમદિંતુ ’ અર્થાત્ (ભાવ) આરોગ્ય, બેાધિલાભ એટલે સકિત અને ઉત્તમ પ્રકારની સમાધિ (પરમ આત્મશાંતિ) (મને) આપે (જેથી કરીને ફળસ્વરૂપે હું પણ તમારા જેવા સિદ્ધપદને પાપુ.) આમ લેગસસૂત્રમાં સમક્તિની માગણી છે.
લાગસ સૂત્રના પાઠ એ અરિહંતાનુ નામ કીતન છે.
*
(૩) અરિહંત અને સિદ્ધ ભગવંતાને દુપ્રણિપાત કરતાં ‘નમેત્યુ ણું ' ના પાઠમાં ભગવંતોને બેહિયાણ અર્થાત્ ધિમીજ એટલે કે ‘ સમકિત ’ ના દેનારા કહ્યા,. કારણકે અરિહંત અને સિદ્ધ ભગવાને નમસ્કાર કરવાથી વિનયધમ ની આરાધના થાય છે, ફળસ્વરૂપે જીવને સમ્યકત્વની. પ્રાપ્તિ થાય છે,
નમેત્થણના પાઠ અહિતાનું ગુણકીન છે.
પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં શ્રી ઉવસગ્ગહર સ્તોત્રમાં પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીએ સમકિતની માગણી આ પ્રમાણે કરી છે -
Jain Educationa International
'
For Personal and Private Use Only
www.jainelibrary.org