SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનનના ૬૭ બેલ ૨૭૯ સમકિતી જીવ ધર્મને આ મર્મ પામી ગયું હોય છે, તેથી તેની બધી ક્રિયા બાહા દષ્ટીએ સંસારલક્ષી લાગે છતાં દેહાધ્યાસ વગરની હોય છે, કરવા છતાંપણ કર્તાપણુનો ભાવ નથી હોતે. ભક્તકવિ નરશી મહેતાએ ગાયું છે ને – હું કરૂં હું કરું એ જ અજ્ઞાનતા, શકટ ને ભાર જ્યમ શ્વાન, તાણે, કે શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું - “સંસાર શું સરસ રહે, ને મન મારી પાસ. બધા કાર્યો ભગવપ્રીત્યાર્ચે કરે, સર્વની વાતને સ્વીકાર કરતાં શ્રીમદ્ કહ્યું – સમ્યગ દષ્ટિ જીવડો, કરે, કુટુંબ પ્રતિપાળ, અતરથી ન્યારે રહે, જયમ ધાવ ખિલાવત બાળ, જેમ ધાવમાતા બાળકને ધવરાવે ઉછેરીને મેટ કરે, પણ સમજે કે આ પુત્ર મારે નથી, તેમ સમ્યગૃષ્ટિ જીવ સંસારમાં રહે, સંસારના બધા કર્તવ્ય કરે છતાં એના મનમાં સંસાર ન હોય, અર્થાત્ હું હોઉં તે બધું કામ થાય, મારા વિના બધું અટકી પડે, એ સંસારભાવ-કર્તાભાવ એના રૂંવાડાંમાંય ન હોય, માત્ર સાક્ષીભાવે જેને પરિભાષામાં “જ્ઞાતા-દ્રષ્ટાભાવે” સંસારમાં રહે જૈનશાસ્ત્રોમાં આ નિર્લેપતા ઉપર ઠેર ઠેર ભાર મૂક્યો છે. કારણકે વિષયકષાયોની નિર્લેપતા-નિવૃત્તિ એ જ સમક્તિનું–ક્ષનું મૂળ છે. ટૂંકમાં કહ્યું છે - ના બાળકને નથી, તેમ કરે છતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy