SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનના ૬૭ ખેલ (૫) ગુરુતિગડા - કાઈ કા વિરૂઘ્ધ માતા-પિતા અદિ ડિલે કે કરવું પડે, અને (૬) ત્રિતિક તાર વૃતિકાંતાર એટલે જે પ્રમાણે અટવીમાં આજીવિકા મેળવવી મુશ્કેલ છે, તે પ્રમાણે આજીવિકાની પરાધીનતાના કારણે કે કુટુ`બની રક્ષા કાજે શુધધમ થી પ્રતિકુળ પ્રવૃત્તિ નિરૂપાયે કરવી પડે તે ખેદ્યપૂર્ણાંક કરે ત્યારે. ( વૃત્તિ-આવિકા અને કાંતાર=અટવી ) ૨૬૭ અંતરની ઇચ્છા ગુવંદના કહેવાથી આ છ પ્રકારે કાર્ય કરવા પડે તેપણ સમક્તિના ભંગ થતા નથી. તેથી આ છને સમક્તિના આગાર (છૂટ). કહ્યા છે. આવશ્યક સૂત્રમાં તેના દૃષ્ટાંત આપ્યા છે. * શ્રી ઉપાસક દશાંગ અર્ધ્ય ૧ સૂત્ર ૮, આવશ્યક સૂત્ર અધ્યયન, ધ સંગ્રહું અધિકાર ખીજો શ્લાક ૨૨.. ( ૫૬-૬૧) સમકિતની ભાવના છે ઃ Jain Educationa International પ્રત્યેક કાય સિધ્ધ કરવા માટે ભાવનાના મળની પરમ આવશ્યકતા છે, કહ્યું છે ને યાદુથી ભાવના યસ્ય, સિધ્ધ ભવતિ તાદુથી ' જેવી જેની ભાવના, તેવી • તેની સિધ્ધિ ’. એટલા માટે ભાવનાની વિશુદ્ધિ અને તેનુ મળ વધારવા સમકિતીએ સા ઉદ્યમવંત રહેવુ જોઈ એ, તે માટે મહિષ એએ છ ભાવના કહી છેઃ- તે આ પ્રમાણે ભાવવી જોઈ એ ઃ (૧) ચારિગધ રૂપ વૃક્ષનું સમ્યકૃત્યરૂપ ‘ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy