________________
સમ્યગ્દર્શન
ક`બંધના આ હેતુને જાણી તેનાથી જે નિવૃત્તિ પામે તે નિવેદ પામ્યા કહેવાય. ટુંકમાં સંસારના સ્વરૂપને તેથી જ્ઞાનીએ એ ‘ ભવ પ્રપંચ ' કે ' સંસારની માયા ' કહી છે ૮ તેને યથા જાણી ભવભ્રમણથી જે કટાળ્યો છે. થાકયા છે. તેને વૈરાગી અર્થાત્ નિવેદ પામ્યા કહેવાય છે. ને ઃસ`સારકારકાગાર વિવર્જન પરાયણ । પ્રજ્ઞા ચિત્તો ભવેધસ્ય, તન્નિવે દકવાન્તરઃ ||
૨૪૬
• સંસાર રૂપી કારાગ્રહને છેડવાની જેના ચિત્તમાં દૃઢ બુધ્ધિ થઈ છે તે વ્યક્તિ નિવેદવત’' કહેવાય છે. આથી નિવેદ ને પણ સમકિતનું લક્ષણ યથાર્થ કહ્યું છે.
(
66
'
દૃષ્ટાંત :- શ્રી શાંતિનાથ ભગવાન, ભરતચક્રવતી સનતકુમાર ચક્રવતી આદિ છ, છ, ખંડની રિદ્ધિસિધ્ધિ પામેલા, શાલિભદ્ર-ધનાદિ શ્રાવકે ઘણી સમૃધ્ધિવાળા હતા છતાં તેમાં લુબ્ધ ન થયા, · સકળ જગત તે એંડવત્ – સંસારના ભાગેાપ ભાગના સ્ત્રી-વૈભવાદિ સુખ સામગ્રીને ‘ એ ” જેવા માની તેને તજી દઈ નિવેદ્ય પામ્યા તે પરમ સુખને પણ પામ્યા છે.
,
વિરાગ–વૈરાગ્ય પ્રગટે તો જ મેાક્ષના રાગ આવે. કારણ કે માક્ષના શાશ્વતા સુખના રાગ જેમ જેમ વધતો જાય, તેમ તેમ સંસારના વિનાશી ભૌતિક સુખાના રાગ ઘટતા જાય અને તેમ તેમ સાચા ધરાગ વધતા જાય, અને તેથી તપ-ત્યાગ કરવાના ભાવ થાય ને નિવેદ કહેતાં વરાગ્ય ભાવ આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org