________________
૨૩૬
સમ્યગદર્શન છતાં જોઈ શકાતું નથી, પણ તેના ચેતના લક્ષણથી તેને - અનુભવ સ્પષ્ટ જણાય છે. કારણ કે શરીરમાંથી જીવ ચાલે જાય છે, ત્યારે બધી ઈદ્રિયે એમ ને એમ સંપૂર્ણ હવા છતાં હવે શરીર, ખાઈ શકતું નથી, પીતું નથી, બલતું નથી, ચાલતું નથી, ટુંકમાં અગાઉ કરતું હતું તેવા કેઈપણ કાર્ય હવે કરી શકતું નથી. કારણકે કરનારે જે ચૈતન્ય સ્વરૂપ જીવ હતું. તે ચાલ્ય ગે. માટે હે રાજા ! જીવ અને શરીર બંને જુદા છે તે તું શ્રદ્ધા રાખીને માન.
રાજા – શરીરમાં જીવ હોય તે તે નીકળે ત્યારે દેખાવે તે જોઈએને? મેં એક ચોરને જીવતાં લેઢાની કેઠીમાં પૂરીને કંઠી બંધ કરી દીધેલી. તે મરી ગયે પણ કઠીમાંથી નીકળતે જીવ દેખાય નહિ. તેથી કહું છું કે જીવ જેવું કંઈ નથી.
ગુરૂ - રાજા ! એક જાડી દિવાલવાળા હવા પણ પસી ન શકે તેવા બંધ ઓરડામાં ઢોલ વાગી રહ્યો હોય, ને તેનું બારણું મજબુતાઈથી પેક કરેલું હોય, તેમ છતાં ઢોલને અવાજ બહાર સંભળાય છે કે નહિ ? અવાજ દેખાય છે ખરે?
રાજા : હા, સંભળાય, પણ અવાજ જોઈ શકાતું નથી.
ગુરૂ :- તે જ પ્રમાણે રાજા! જીવ ચેતના લક્ષણથી - અનુભવી શકાય છે, પણ અવાજની માફક અરૂપી હેવાથી જોઈ શકાતું નથી. વળી દીવાલ ભેદીને જેમ અવાજ બહાર નીકળે છે, તેમ કેઠી ભેદીને જીવ ચાલે જાય છે. માટે હે રાજા ! જીવ છે તેની શ્રદ્ધા રાખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org