________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૨૯. પલ્યોપમ ઉપર એક લાખ વર્ષના આયુષ્યવાળા (ચંદ્ર. વિમાનવાસી) જ્યોતિષી દેવ થાય છે,
(૭) કેટલાક જૈનધર્મની દીક્ષા લઈને સાધુકિયાનું પાલન કરવા સાથે કામવાસના જાગે તેવી વિકથા કરનારા, નિર્લજજ વાણો બોલનારા, સંગીત વાછત્ર સાથે ગાન કરવાવાળા, નાચવા ને નચાવવાવાળા, ઈત્યાદિ પાપકર્મોની આલોચના કર્યા વિના જ કાળ કરે તે પહેલા સુધમ" દેવલેકમાં જઘન્ય એક પલ્યોપમના આયુવાળા કંદર્પ જાતિના દેવ થાય છે.
(૮) સાંખ્યમતી, અષ્ટાંગયોગના જ્ઞાતા ને સાધક, વનવાસી, નગ્ન રહેનાર, મડમાં રહી માં બ્રહ્મચર્યાદિ ગુણોના ધારક, ચાર વેદ આદિ શાસ્ત્રો અર્થ સાથે ગુરૂગમથી ભણીને બીજાને ભણાવનાર, દાન દેવું, શુચિ રાખવી, તીર્થાટન કરવું આદિ ધર્મ પિતે પાળે ને બીજાને પળાવનાર આ તાપસે ફક્ત ગંગાજળને ગળીને પીએ છે, કે ઈવાહનમાં બેસતા નથી, નાટક–ખેલ જોતાં નથી, વિકથા. કરતા નથી, વનસ્પતિને પણ આરંભ કરતાં નથી, કાષ્ઠ, તુંબડા ને માટીના સિવાય અન્ય પાત્રો વાપરતા નથી, ગેરૂઆ રંગ સિવાય અન્ય રંગના વસ્ત્રો રાખતા નથી–તેવા તપસ્વીઓ કાળ પામી ઉત્કટ ૧૦ સાગરોપમના આયુવાળા પાંચમાં બ્રહ્મલેક દેવલોકમાં ઉપજે છે.
(૯) જન સાધુઓ સાધુના આચાર તે બરાબર પાળે. પણ ગુર, આચાર્યાદિ, ગણના અન્ય સાધુઓના વેરી બની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org