________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૧૯૯ વ્યાપન દર્શન ચેષાં, નિહુનવાનામસહે તેષાં સંગે ન કર્તવ્યસ્તબ્બક્કાન તૃતીયકમ્ |
“કદાગ્રહ વડે જેના સમકિતને નાશ થયેલ છે, તેવા નિહાને સંગ ન કરે એ ત્રીજું પ્રધાન અર્થાત શ્રદ્ધાનું ગીજુ અંગ છે.
અહીં એ પ્રશ્ન ઉઠવાને સંભવ છે કે જે પ્રભુએ ફરમાવેલી ઘણીખરી વાતને સ્વીકાર કરે છે, અને તેમાંની માત્ર થોડી જ વાતને માનતું નથી, તેને વ્યાપનદર્શની, શ્રધ્ધાભ્રષ્ટ કે નિહ કેમ કહેવાય ?
એને ઉત્તર મહર્ષિઓએ આ રીતે આપે છે – પયામક ખરું પિ ઇર્ક,
જે ન એઈ સુતનિધિ સેસ રીતે વિહુ,
મિચ્છાદિઠી સુણેયવા છે સૂર-સિદ્ધાંતમાં ફરમાવેલા એક પણ પદને કે એક પણ અક્ષરને જે માનતું નથી, તેને બાકીનું બધું માનવા છતાં મિથ્યાષ્ટિ સમજ.”
વાત સાવ સાચી છે, તે જેમકે અગ્નિને એક જ તણ જેમ ઘાસની આખી ગંજીને સળગાવી મૂકે છે. તેમ જેને એક પદ કે એક અક્ષર ઉપર પણ એકવાર અશ્રધા થઈ તે ક્રમે ક્રમે બધામાં અશ્રધ્ધાવાળો થાય તે સંભવ છે. તેથી તેની દષ્ટિને વિપર્યાસ થયા વિના રહેતું નથી, આમ જેની શ્રદધાનું પતન શરૂ થઈ ચૂકયું છે, તેને મિયાંદષ્ટિ જ સમજ. . .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org