________________
૧૮૪
સમ્યગ્દર્શન
ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું, કાઈપર આળ ન ચઢાવવું કે ખાટી સાક્ષી ન પુરવી, ચેડામાંથી પણ દેવું. આમ જે કરે તે સટાસટ સ્વગે જાય, સતિ જ થાય.
થોડું અન્યને અર્થાત્ તેની
વળી કાળા કામળે અને અગ્નિ પાડવા માટે અરણીનું લાકડું અને ચકમકના પત્થર હાય, અને છાસની દેણી ભરેલી હાય, ને એવા એ ગોપાલના બેસણા લીલાછમ ઝાડની નીચે હાય, પછી એ ગેાવાળને બીજા કયા સ્વર્ગની જરૂર પડે ? પૃથ્વીપરના ગોપાલકનું–ભરવાડનું એજ તા સ્વર્ગ છે.
ગાવાળા તે ખુશ ખુશ થઈ ગયા. ગુરૂ જીત્યા, પૉંડિત હાર્યો એમ નિ ય આપી દીધા. પણ આચાર્ય ભગવંત તો મહામના મહાત્મા. તેમણે પતિને વહેવાર કુશળ બનવા શિખામણ આપી. સાથે વાદ કરવાની ત્રીજી તક આપી. ભરૂચ પાછા ફર્યાં અને ત્યાંના રાજાની રાજસભામાં ફ્રી વાદ થયા. ફરી આચાર્ય શ્રી જીત્યાનુ` રાજસભાએ પ્રમાણપત્ર આપ્યું. ત્યાંના વાદની વાત પણ રમુજી છે. આચાય રાસ ગાઈને જીત્યા હતા તેથી પૉંડિતે રાજસભામાં ગામડી રાસ ગાયા ને આચાયે પરિષદ પ્રમાણે તત્ત્વસભર પ્રવચન આપ્યું. ફરી રાજસભામાં મુકુદ્ર પડિત એકવચની હતા. ત્યાં ને ત્યાં શિષ્ય અની ગયા. નામ પાડ્યુ. કુમુદચંદ્ર સ્વામી પ્રખર વિદ્વાન તા હતા. પણ ઘાટ વિનાના હતા. ગુરૂએ ઘાટ આપ્યા.
જીત્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org