________________
સમ્યગદર્શન
પરમાર્થ – આ મંગલાચરણની સ્તુતિના ભાવ બહુ જ કલ્યાણકારી છે. આત્માથી સાધક વીતરાગ પ્રભુ પાસે સદા સુધ આપવાની માગણી કરે છે. ધન-વૈભવ, મોટર-બંગલા કે રૂડી રૂપાળી છોકરી (પત્ની) કે જે મેળવવાની તનતેડ મહેનત જ કરતાં લેકેને આજકાલ જોવામાં આવે છે. તેને બદલે, આ ભવ્યમુમુક્ષુ પ્રભુ પાસે “સદા સુબેધ” આપવાની યાચને કેમ કરતે હશે ? આજના વિલાસી યુગના જીવને આવી માગણી કરનાર તે ખરેખર પાગલ લાગે? તેથી આપણે તપાસવું પડશે કે ભૌતિક સુખ પછવાડે આંધળી દેટ મૂકનાર જ આવા આમાથીને ભેજાગેપ પાગલ માને છે તે પિતે ખરેખર ડાહ્યા છે કે પછી પાગલ માનનાર પિતે જ બુદ્ધિહીન પાગલ છે?
પાગલ કોણ? તે નક્કી કરતાં પહેલા “શાણા”ની વ્યાખ્યા સમજવી પડશે.
શાણે કે? શાણે એટલે પ્રજ્ઞાવંત અર્થાત ડહાપણવાળ, જેની દષ્ટિ એવી દીર્ઘ—લાંબી હોય છે તે પિતાના મન, વચનને કાયાથી થતાં કેઈ પણ કાર્યથી પિતાની જાતને દુખ પ્રાપ્ત થાય એવું ન કરે? દા. ત. વેવાઈને ત્યાં જાન લઈને ગયા હઈએ. દુધપાક, શીખંડ, પકવાન આદિની છાકમછળ હોય ને હોંશીલા વેવાઈ આગ્રડ કરી કરીને જમાડે – બધી જાતના સાનુકુળ પ્રલોભનો હાજર હોય, ત્યારે મહેમાન વિવેકશક્તિ ગુમાવી દાબી દાબીને દુધપાકાદિને ઉપભેગ કરે તે પરિણામ શું આવે? દુધપાકની મજાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org